74: Difference between revisions
Jump to navigation
Jump to search
(One intermediate revision by one other user not shown) | |||
Line 161: | Line 161: | ||
[[Media:HUMILITY + Guj_Notation.jpg|Sheet Music (Piano)]] | [[Media:HUMILITY + Guj_Notation.jpg|Sheet Music (Piano)]] | ||
==Media - Hymn Tune : HUMILITY== | ==Media - Hymn Tune : HUMILITY - Sung By Lerryson Wilson Christy== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:74 Humility.mp3}}}} | ||
==Media - Traditional Tune - Raag : Bhimpalasi , Sung By Shalom Methodist Church - 2019== | ==Media - Traditional Tune - Raag : Bhimpalasi , Sung By Shalom Methodist Church - 2019== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:74 Shalom Church.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:74 Shalom Church.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D C D G | |||
૧ જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ; | |||
G D C D G | |||
પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય. | |||
G Em G D | |||
ટેક: જય તું આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ ! | |||
G D C D G | |||
હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ ! | |||
</pre> |
Latest revision as of 03:16, 15 December 2023
૭૪ - આનંદી નાતાલ
૭ સ્વરો | |
"See in younder manager low" | |
Tune : | Mendelssohn |
ગીત ૬૨ ક | |
Or Humility, | |
અથવા ભીમપલાસ | |
કર્તા : | એડવર્ડ કેસવાઁલ, |
૧૮૧૪-૭૮ | |
અનુ. : | કા. મા. રત્નગ્રાહી |
૧ | જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ; |
પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય. | |
ટેક : | જય તું આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ ! |
હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ ! | |
૨ | પ્રભુ સ્વર્ગનો જે છે રાય, આવ્યો આ ભૂલોકની માંય; |
કેરૂબો મધ્યે રહેનાર, પોઢયો તે ગભાણે ધાર. જય. | |
૩ | બોલો બોલો, હે ઘેટાંપાળ, ઘેટાંની તજી સંભાળ; |
છોડી તેને પહાડી વાટ, શું કે'વા ઈચ્છો છો વાત? જય. | |
૪ | "અમો હતા ઘેટાં પાસ, થયું તેજસ્વી આકાશ; |
'ભૂએ શાંતિ' ગાતાં ગાન, દૂતે દીધી ત્રાતા જાણ." જય. | |
૫ | હે ઈસુ, નિષ્કલંક બાળ, તું તો કેવો છે પ્રેમાળ; |
તજી સૌથી ઊંચું સુખ, નીચે આવ્યો વેઠવા દુ:ખ. જય. | |
૬ | હે પવિત્ર નમ્ર બાળ, પ્રેમી મુખે શિક્ષણ આલ; |
થઈએ અમો તું સમાન, નમ્ર અને પ્રીતિમાન. જય. |
Phonetic English
7 Swaro | |
"See in younder manager low" | |
Tune : | Mendelssohn |
Geet 62 K | |
Or Humility, | |
Athavaa Bhimapalaas | |
Kartaa : | Edward Casvaal, |
1814-78 | |
Anu. : | Kaa. Maa. Ratnagraahi |
1 | Jo, aa sundar naanu baal, sutu gabhaane aa kaal; |
Puraa haal karaayaa che vachano apaayaa je. Jay. | |
Tek : | Jay tu aanandi naataal ! Jay prabhunaa janmakaal ! |
Harakhaje yarushaalem ! Khrist janmyo Bethalehem ! | |
2 | Prabhu swargno je che raay, aavyo aa bhulokni maay; |
Kerubo madhye rahenaar, podhyo te gabhane dhaar. Jay. | |
3 | Bolo bolo, he ghetaapaal, ghetaani taji sambhaal; |
Chodi tene pahaadi vaat, shu ke'vaa ichcho cho vaat? Jay. | |
4 | "Amo hataa ghetaa paas, thayu tejasvi aakaash; |
'Bhuae shaanti' gaataa gaan, doote didhi traataa jaan." Jay. | |
5 | He isu, nishkalank baal, tu to kevo che premaal; |
Taji sauthi unchi sukh, niche aavyo vethavaa dukh. Jay. | |
6 | He pavitra namr baal, premi mukh shikshan aal; |
Thaiae amo tu samaan, namr ane pritimaan. Jay. |
Image
Hymn Tune : Mendelssohn - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Mendelssohn
Hymn Tune : HUMILITY- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : HUMILITY - Sung By Lerryson Wilson Christy
Media - Traditional Tune - Raag : Bhimpalasi , Sung By Shalom Methodist Church - 2019
Chords
G D C D G ૧ જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ; G D C D G પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય. G Em G D ટેક: જય તું આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ ! G D C D G હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ !