126: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 51: Line 51:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
|+126 - Prabhu Isunu Punarutthaan
|-
|-
|કર્તા :  
|Kartaa :  
|એલ. જે. ફ્રાન્સિસ
|L. J. Fraancis
|-
|-
|
|
|(સિયોની)
|(Siyoni)
|-
|-
|
|1
|આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,
|Aanande ullaasi akhil avani aa vaari,
|-
|-
|
|
|આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી.
|Aaj prabhaate uthyo Isu mrutyune vidaari.
|-
|-
|
|
|મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી,
|Mahaa mulavaan jeevan arpi avani ugaari,
|-
|-
|
|
|મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી.
|Mrutyu jeetyo maanav kaaj ghor ughaadi.
|આનંદે.
|Aanande.
|-
|-
|
|2
|જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી,
|Jeeti shatru shetaan aaje mrutyu haraavi,
|-
|-
|
|
|તોડયો મૃત્યુ  ડંખ, કાઢી ઘોરની જયકારી,
|Todyo mrutyu dankh, kaadhi ghorani jaykaari,
|-
|-
|
|
|સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી,
|Swargiya ghar keri vaat khriste ujaali,
|-
|-
|
|
|દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી.
|Divy ajavaalaani jot maarge bataavi.
|આનંદે.
|Aanande.
|-
|-
|
|3
|ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી,
|Jhule shrushti saari aaje haiyaa ujaali,
|-
|-
|
|
|ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી.
|Uthe bhramar, pushpamaathi paankh gunjaali.
|-
|-
|
|
|ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી !
|Ishavaani sun madhur, re tatkaali !
|-
|-
|
|
|પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી.
|Paami anantjeevan, chaal vaat rupaali.
|આનંદે.
|Aanande.
|}
|}
==Image==
[[File:Guj126.JPG|500px]]
==Media - Composition By : Late Mr. Johnson Daniel==
{{#widget:Html5mediaAudio|url={{filepath:126 Anande Ullasi Akhil Avani.mp3}}}}

Latest revision as of 00:57, 12 October 2016

૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન

૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
કર્તા : એલ. જે. ફ્રાન્સિસ
(સિયોની)
આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,
આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી.
મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી,
મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી. આનંદે.
જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી,
તોડયો મૃત્યુ ડંખ, કાઢી ઘોરની જયકારી,
સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી,
દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી. આનંદે.
ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી,
ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી.
ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી !
પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી. આનંદે.

Phonetic English

126 - Prabhu Isunu Punarutthaan
Kartaa : L. J. Fraancis
(Siyoni)
1 Aanande ullaasi akhil avani aa vaari,
Aaj prabhaate uthyo Isu mrutyune vidaari.
Mahaa mulavaan jeevan arpi avani ugaari,
Mrutyu jeetyo maanav kaaj ghor ughaadi. Aanande.
2 Jeeti shatru shetaan aaje mrutyu haraavi,
Todyo mrutyu dankh, kaadhi ghorani jaykaari,
Swargiya ghar keri vaat khriste ujaali,
Divy ajavaalaani jot maarge bataavi. Aanande.
3 Jhule shrushti saari aaje haiyaa ujaali,
Uthe bhramar, pushpamaathi paankh gunjaali.
Ishavaani sun madhur, re tatkaali !
Paami anantjeevan, chaal vaat rupaali. Aanande.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel