10: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(11 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૧0 | ==૧0 હર્ખે પ્રભુની સેવા કરવી== | ||
{| | {| | ||
|+૧0 – | |+૧0 – હર્ખે પ્રભુની સેવા કરવી | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 41: | Line 41: | ||
| | | | ||
|તે તમારાં દુ:ખો લેશે, | |તે તમારાં દુ:ખો લેશે, | ||
|ને તમોને શાંતિ દેશે | |ને તમોને શાંતિ દેશે, | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
Line 54: | Line 54: | ||
== Phonetic English == | == Phonetic English == | ||
{| | {| | ||
|+10 – | |+10 – Hrkhe Prabhuni Seva Karvi | ||
|- | |- | ||
|1 | |1 | ||
Line 112: | Line 112: | ||
[[File:Guj10.JPG|500px]] | [[File:Guj10.JPG|500px]] | ||
==Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation == | ==Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation == | ||
[[Media:Old Hundread L.M. + All people that on earth do dwell_Guj Notation.pdf|Sheet Music (Piano)]] | [[Media:Old Hundread L.M. + All people that on earth do dwell_Guj Notation.pdf|Sheet Music (Piano)]] | ||
==Media - Hymn Tune : Old Hundread L.M. - Sung By Lerryson Wilson Christy== | ==Media - Hymn Tune : Old Hundread L.M. - Sung By Lerryson Wilson Christy== | ||
Line 124: | Line 123: | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan== | ==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:10 Gata gata badha avo (mp3cut.net).mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:10 Gata gata badha avo (mp3cut.net).mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D C D G | |||
ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો ગાઓ; | |||
G C D G | |||
દેવનો મોટો પ્રેમ વખાણો, તેનાં મોટાં કામો માનો. | |||
Some may prefer to use only two chords here and use only G D and replacing C with D (on the G scale) | |||
</pre> |
Latest revision as of 15:56, 25 September 2024
૧0 હર્ખે પ્રભુની સેવા કરવી
૧ | ગાતાં ગાતાં બધાં આવો, | અમર રાગનાં ગીતો ગાઓ; |
દેવનો મોટો પ્રેમ વખાણો, | તેનાં મોટાં કામો માનો. | |
૨ | બાપના પ્રેમે ખબર લીધી, | ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી; |
ડૂબેલાના તારનાર થાઓ, | પાપીઓનો ઉદ્વાર લાવો. | |
૩ | મોતના માર્ગથી તેમને વારો, | વેરીઓના હાથથી તારો; |
સતના ધારાઓ જણાવો, | સુખને ચીલે તેમને લાવો. | |
૪ | હવે, પાપી લોકો, માનો, | એનો પૂરો ઉદ્ધાર જાણો; |
હર્ખે પ્રેમની વાતો ઝાલો, | હર્ખે પ્રેમની સલાહ પાળો. | |
૫ | આવો ને ભરોસો રાખો, | ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો |
તે તમારાં દુ:ખો લેશે, | ને તમોને શાંતિ દેશે, | |
૬ | હે યહોવા, તારી વાણી, | અમે સાંભળી અને માની |
તું આપે તે અમે લઈએ, | તું માગે તે અમે દઈએ. |
Phonetic English
1 | Gaata gaata badha aavo, | amar Raagna gito gaao; |
Devno moto prem vakhaano, | tena mota kaamo maano. | |
2 | Baapna preme khabar lidhi, | Khristne evi aagna didhi; |
Dubelaana taaranaar thaao, | paapiono uddhaar laavo. | |
3 | Motna maargthi temne vaaro, | veriona haaththi taaro; |
Satna dhaaraao janaavo, | sukhne chile temne laavo. | |
4 | Have, paapi loko, maano, | eno puro uddhaar jaano; |
Harkhe premni vaato jhaalo, | harkhe premni salaah paalo. | |
5 | Aavo ne bharoso raakho, | Khrist par jeevno bojo naakho |
Te tamaara dukho leshe, | ne tamone shanti deshe. | |
6 | He yahova, taari vaani, | ame saambhali ane maani |
Tu aape te ame laiae, | tu maage te ame daiae. |
Image
Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Old Hundread L.M. - Sung By Lerryson Wilson Christy
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan
Chords
G D C D G ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો ગાઓ; G C D G દેવનો મોટો પ્રેમ વખાણો, તેનાં મોટાં કામો માનો. Some may prefer to use only two chords here and use only G D and replacing C with D (on the G scale)