114: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
(6 intermediate revisions by 4 users not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું તેમને ક્યાં ક્યાં ! | |પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું હું તેમને ક્યાં ક્યાં ! | ||
|- | |- | ||
| | | | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| | |વદ્યો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે, | ||
|- | |- | ||
| | | | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
|પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ | |પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈયું, | ||
|- | |- | ||
| | | | ||
|ગયાં પાપો બધાં મારાં વહ્યાથી | |ગયાં પાપો બધાં મારાં, વહ્યાથી રક્તની ધારા ! પ્રભુ. | ||
|- | |- | ||
|૭ | |૭ | ||
|નજીક થઈ રે જનારા | |નજીક થઈ રે જનારા તું, નજરમાં કંઈ નથી આ શું ! | ||
|- | |- | ||
| | | | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
|1 | |1 | ||
|Prabhu, te | |Prabhu, te dukh sahya shaa shaa, kathu hu temane kyaa kyaa ! | ||
|- | |- | ||
| | | | ||
|Janaavu dhairya tuj kyaa kyaa, | |Janaavu dhairya tuj kyaa kyaa, ganaavu tuj vipat kyaa kyaa ! Prabhu. | ||
|- | |- | ||
|2 | |2 | ||
| | |Jakham pag haathanaa taaraa, bataavu teh kyaa, pyaaraa, | ||
|- | |- | ||
| | | | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Sakhat shir taaj | |Sakhat shir taaj kaantaano bataavu kayaa hu traataano, | ||
|- | |- | ||
| | | | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
|4 | |4 | ||
| | |Vadyo mukh ven tu je je janaavu kyaa jai te te, | ||
|- | |- | ||
| | | | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Kathin | |Kathin ghaa jeha bhaalaano, bataavu kyaa vahaalaano, | ||
|- | |- | ||
| | | | ||
| | |Khamyaa te koradaa jyaa jyaa ganaavu sod te kyaa kyaa ! Prabhu. | ||
|- | |- | ||
| | |6 | ||
| | |Prabhu, muj kaaj vindhaayu, are nirdosha tuj haiyu, | ||
|- | |- | ||
| | | | ||
| | |Gayaa paapo badhaa maaraa vahyaathi raktani dhaaraa ! Prabhu. | ||
|- | |- | ||
| | |7 | ||
| | |Najeek thai re janaaraa tu, najaramaa kai nathi aa shu ! | ||
|- | |- | ||
| | | | ||
| | |Rudan geet dukhnu taaraa, hruday gaatu fare kyaa kyaa ! Prabhu. | ||
|- | |- | ||
| | |8 | ||
| | |Anupam prem karyo traataa, janaavu jagatamaa kyaa kyaa, | ||
|- | |- | ||
| | | | ||
| | |Sahyaa te dukh ati jhaajhaa, vigat vaachu badhi kyaa kyaa ! Prabhu. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj114.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Ahir Bhairav== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:114 Prabhu Te Dukh Sahya Sha Sha_Johnson Mama_Cassette.mp3}}}} |
Latest revision as of 22:59, 11 October 2016
૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ
ગઝલ | |
કર્તા : | દાનિયેલ ડાહ્યાભાઈ |
૧ | પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું હું તેમને ક્યાં ક્યાં ! |
જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં, ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ. | |
૨ | જકમ પગ હાથના તારા, બતાવું તેહ ક્યાં, પ્યારા, |
"યહૂદીનો જુઓ રાજા," લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ. | |
૩ | સખત શિર તાજ કાંટાનો બતાવું કયાં હું ત્રાતાનો, |
મધુર મુજ પર તમાચાનાં પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ. | |
૪ | વદ્યો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે, |
લીધાં શિર પાપ પાપીનાં ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ. | |
૫ | કઠિન ઘા જેહ ભાલાનો, બતાવું ક્યાં વહાલાનો, |
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ. | |
૬ | પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈયું, |
ગયાં પાપો બધાં મારાં, વહ્યાથી રક્તની ધારા ! પ્રભુ. | |
૭ | નજીક થઈ રે જનારા તું, નજરમાં કંઈ નથી આ શું ! |
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ. | |
૮ | અનુપમ પ્રેમ કર્યો ત્રાતા, જણાવું જગતમાં ક્યાં ક્યાં, |
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ. |
Phonetic English
Gazal | |
Kartaa : | Daniel Dahyabhai |
1 | Prabhu, te dukh sahya shaa shaa, kathu hu temane kyaa kyaa ! |
Janaavu dhairya tuj kyaa kyaa, ganaavu tuj vipat kyaa kyaa ! Prabhu. | |
2 | Jakham pag haathanaa taaraa, bataavu teh kyaa, pyaaraa, |
"Yahudino juo raajaa," lakhaavu lekh ae kyaa kyaa ! Prabhu. | |
3 | Sakhat shir taaj kaantaano bataavu kayaa hu traataano, |
Madhur muj par tamaachaanaa padayaa chaathaa bataavu kayaa ! Prabhu. | |
4 | Vadyo mukh ven tu je je janaavu kyaa jai te te, |
Lidhaa shir paap paapinaa gavaadu geetamaa kyaa kyaa ! Prabhu. | |
5 | Kathin ghaa jeha bhaalaano, bataavu kyaa vahaalaano, |
Khamyaa te koradaa jyaa jyaa ganaavu sod te kyaa kyaa ! Prabhu. | |
6 | Prabhu, muj kaaj vindhaayu, are nirdosha tuj haiyu, |
Gayaa paapo badhaa maaraa vahyaathi raktani dhaaraa ! Prabhu. | |
7 | Najeek thai re janaaraa tu, najaramaa kai nathi aa shu ! |
Rudan geet dukhnu taaraa, hruday gaatu fare kyaa kyaa ! Prabhu. | |
8 | Anupam prem karyo traataa, janaavu jagatamaa kyaa kyaa, |
Sahyaa te dukh ati jhaajhaa, vigat vaachu badhi kyaa kyaa ! Prabhu. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Ahir Bhairav