138: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, | |ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, આધિ, વ્યાધિનું નહિ નામ. મારો. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|આંખો આંસુ નહિ વે' | |આંખો આંસુ નહિ વે'વડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
| | |લાખો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો. | ||
|- | |- | ||
|૭ | |૭ | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
|6 | |6 | ||
| | |Laakho dooto tyaa to bhetashe re, ratataa Isu keru naam. Maaro. | ||
|- | |- | ||
|7 | |7 | ||
|Vahaalaa maatpitaa ne | |Vahaalaa maatpitaa ne baalako re, saune joishu te sukhdhaam. Maaro. | ||
|- | |- | ||
|8 | |8 | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
|9 | |9 | ||
|Ame | |Ame swarg bhani chak raakhiae re, ae to aatmaano aaraam. Maaro. | ||
|- | |- | ||
|10 | |10 | ||
| | |Amne mot nahi gabharaavashe re, prabhuae kaadhayo dankh tamaam. Maaro. | ||
|} | |} | ||
Line 84: | Line 84: | ||
[[File:Guj138.JPG|500px]] | [[File:Guj138.JPG|500px]] | ||
== Media | == Media - Traditional Tune , Sung By C.Vanveer== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:138 Maro Khrist Prabhuji Avshe Re_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio | ||
|url={{filepath:138 Maro Khrist Prabhuji Avshe Re_Cassette.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:138 Maro Khrist Prabhuji Avshe Re_Manu Bhai.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:138 Maro Khrist Prabhuji Avshe Re_Manu Bhai.mp3}}}} |
Latest revision as of 10:57, 16 March 2017
૧૩૮ - સ્વર્ગી આશા
ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
ટેક: | મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ. |
૧ | સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો. |
૨ | ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, આધિ, વ્યાધિનું નહિ નામ. મારો. |
૩ | આંખો આંસુ નહિ વે'વડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો. |
૪ | સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો. |
૫ | ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો. |
૬ | લાખો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો. |
૭ | વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો. |
૮ | પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો. |
૯ | અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો. |
૧૦ | અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો. |
Phonetic English
Garbi Kartaa: Kaa. Maa. Ratnagraahi | |
Tek: | Maaro khrist prabhuji aavashe re, amane levaa swargi dhaam. |
1 | Swarani shobhaa hu shi kahu re, ae to divy anupam thaam. Maaro. |
2 | Tyaa to dukh, pidaa, nahi rog che re, adhi, vyaadhinu nahi naam. Maaro. |
3 | Aankho aasu nahi ve'daavashe re, chakane madashe tyaa aaraam. Maaro. |
4 | Swarani jyoti Isu prabhu re, tyaa to bhaan tanu nahi kaam. Maaro. |
5 | Tyaa to bhet thashe pitaa tani re, jene jovaani che haam. Maaro. |
6 | Laakho dooto tyaa to bhetashe re, ratataa Isu keru naam. Maaro. |
7 | Vahaalaa maatpitaa ne baalako re, saune joishu te sukhdhaam. Maaro. |
8 | Paapi jagamaa hamanaa vaas che re, ae to nisaasaanu thaam. Maaro. |
9 | Ame swarg bhani chak raakhiae re, ae to aatmaano aaraam. Maaro. |
10 | Amne mot nahi gabharaavashe re, prabhuae kaadhayo dankh tamaam. Maaro. |
Image
Media - Traditional Tune , Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod