82: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ== {| |+૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ |- |૧ |જો કે કૂ...") |
|||
Line 77: | Line 77: | ||
| | | | ||
|મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ. | |મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ | |||
|- | |||
|૧ | |||
|જો કે કૂલ તણી બહુ આજ જણાશે, | |||
|- | |||
| | |||
|તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે, | |||
|- | |||
| | |||
|થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. Pan prem. | |||
|- | |||
|ટેક : | |||
|પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે. | |||
|- | |||
|૨ | |||
|જોબન કાળ દીપે, તાજા બળ સાથે, | |||
|- | |||
| | |||
|સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે, | |||
|- | |||
| | |||
|થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. Pan prem. | |||
|- | |||
|૩ | |||
|રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે, | |||
|- | |||
| | |||
|પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે, | |||
|- | |||
| | |||
|તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. Pan prem. | |||
|- | |||
|૪ | |||
|દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ; | |||
|- | |||
| | |||
|મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી | |||
|- | |||
| | |||
|તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. Pan prem. | |||
|- | |||
|૫ | |||
|મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે ! | |||
|- | |||
| | |||
|ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે; | |||
|- | |||
| | |||
|તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. Pan prem. | |||
|- | |||
|૬ | |||
|સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે, | |||
|- | |||
| | |||
|જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે; | |||
|- | |||
| | |||
|તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. Pan prem. | |||
|- | |||
|૭ | |||
|મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા; | |||
|- | |||
| | |||
|તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં; | |||
|- | |||
| | |||
|સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. Pan prem. | |||
|- | |||
|૮ | |||
|સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે; | |||
|- | |||
| | |||
|ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે; | |||
|- | |||
| | |||
|મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. Pan prem. | |||
|} | |} |
Revision as of 03:54, 13 August 2013
૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ
૧ | જો કે કૂલ તણી બહુ આજ જણાશે, |
તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે, | |
થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. પણ પ્રેમ. | |
ટેક : | પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે. |
૨ | જોબન કાળ દીપે, તાજા બળ સાથે, |
સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે, | |
થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. પણ પ્રેમ. | |
૩ | રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે, |
પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે, | |
તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. પણ પ્રેમ. | |
૪ | દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ; |
મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી | |
તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. પણ પ્રેમ. | |
૫ | મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે ! |
ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે; | |
તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. પણ પ્રેમ. | |
૬ | સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે, |
જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે; | |
તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. પણ પ્રેમ. | |
૭ | મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા; |
તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં; | |
સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. પણ પ્રેમ. | |
૮ | સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે; |
ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે; | |
મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ. |
Phonetic English
૧ | જો કે કૂલ તણી બહુ આજ જણાશે, |
તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે, | |
થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. Pan prem. | |
ટેક : | પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે. |
૨ | જોબન કાળ દીપે, તાજા બળ સાથે, |
સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે, | |
થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. Pan prem. | |
૩ | રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે, |
પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે, | |
તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. Pan prem. | |
૪ | દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ; |
મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી | |
તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. Pan prem. | |
૫ | મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે ! |
ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે; | |
તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. Pan prem. | |
૬ | સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે, |
જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે; | |
તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. Pan prem. | |
૭ | મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા; |
તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં; | |
સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. Pan prem. | |
૮ | સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે; |
ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે; | |
મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. Pan prem. |