310: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 10: Line 10:
|-
|-
|૨
|૨
|મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ સંતરમાં ભર જ્ઞાન નકી.
|મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ અંતરમાં ભર જ્ઞાન નકી.
|-
|-
|
|
Line 27: Line 27:
|કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા.
|કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 15:44, 17 January 2017

૩૧૦ - પ્રાર્થના

૩૧૦ - પ્રાર્થના
સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી, મુજ ઉપર રાખ કૃપા જ ઘણી.
મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ અંતરમાં ભર જ્ઞાન નકી.
મુજ અંતર તો વટળી જ ગયું, મુજ અંતરમાં બહુ પાપ રહ્યું.
મુજ ઉપર, હે પ્રભુ, રાખ દયા, તુજ આગળ મેં મુજ પાપ કહ્યાં.
કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા.

Phonetic English

310 - Praarthana
1 Sun praarth, prabhu, tuj daas tani, muj upar raakh krapa ja ghani.
2 Muj paap badhaan har prem thaki, muj santaramaan bhar gyaan naki.
3 Muj antar to vatali ja gayun, muj antaramaan bahu paap rahyun.
4 Muj upar, he prabhu, raakh daya, tuj aagal men muj paap kahyaan.
5 Kar maaph, prabhu, muj paap badhaan, jagataarak Khrist tajun na kada.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Desh