273: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 1: Line 1:
== ૨૭૩ - સંપૂર્ણ તારણ ==
== ૨૭૩ - સંપૂર્ણ તારણ શોધ ==


{|
{|
|+૨૭૩ - સંપૂર્ણ તારણ
|+૨૭૩ - સંપૂર્ણ તારણ શોધ
|-
|-
|
|
Line 43: Line 43:
|-
|-
|
|
|ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરુમ્ છું."
|ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરું છું."


|-
|-

Revision as of 00:18, 29 December 2016

૨૭૩ - સંપૂર્ણ તારણ શોધ

૨૭૩ - સંપૂર્ણ તારણ શોધ
૭ સ્વરો
"I am coming to the Cross"
Tune: S. S. 54
કર્તા: ડબ્લ્યુ. મેકડોનાલ્ડ
અનુ. : ટી. ફ્રાન્સિસ
વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન, નિર્બળ, આંધળો છું;
મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું.
ટેક: તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવરીના હલવાન,
તુજ સ્તંભ પાસે નમું છું, તારા મને, પ્રભુ ઈસુ.
ક્યારનું મન હતું ખેદિત, પાપે ક્યારનું રાજ કીધું !
ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરું છું."
તને આપું છું હમણાં મિત્રો, વખત ને મુજ ધન;
તન, મન તારી સેવામાં, પ્રભુ, કરું છું અર્પણ.
તુજ પર છે મારો વિશ્વાસ, તુજ રક્તથી શુદ્ધ થયો છું;
ઈચ્છા મારી તજી ખાસ, ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું.
મનમાં આવે છે ઈસુ, પ્રેમમાં કરે છે પૂરો;
નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો !

Phonetic English

273 - Sampurn Taaran
7 Swaro
"I am coming to the Cross"
Tune: S. S. 54
Kartaa: W. Mcdonalds
Anu. : T. Francis
1 Vadhastambh paas aavu choo, nirdhan, nirbad, aandhado choo;
Mujh sau dhood jevu ganu, Khristthi hoon taaran paamu.
Tek: Taaraa par che mujh imaan, o kaalavarinaa halavaan,
Tujh stambh paase namu choo, taaraa mane, prabhu Isu.
2 Kyaaranu man hatu khedit, paape kyaaranu raaj kidhu !
Isu premathi ke'khachit: "Hoon paapathi shaddh karum choo."
3 Tane aapu choo hamanaa mitro, vakhat ne mujh dhan;
Tan, man taari sevaamaa, prabhu, karu choo arpan.
4 Tujh par che maaro vishwaas, tujh raktathi shuddh thayo choo;
Ichchhaa maari tajee khaas, Khrist saathe stambh par maru.
5 Manamaa aave che Isu, premamaa kare che pooro;
Nirogi hoon thayo choo, shuddh halavaanane jay jay ho !

Image

Media - Hymn Tune : I am coming to the Cross