8: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 1: | Line 1: | ||
==૮ - સ્તુત્યર્પણ= | ==૮ - સ્તુત્યર્પણ== | ||
{| | {| | ||
|+૮ - સ્તુત્યર્પણ | |+૮ - સ્તુત્યર્પણ |
Revision as of 20:31, 15 July 2013
૮ - સ્તુત્યર્પણ
ટેક : |
પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! |
૧ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! |
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી, | |
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી ! | |
અવિનાશી ; અવિનાશી ! | |
૨ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! |
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી, | |
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી ! | |
અવિનાશી ; અવિનાશી ! |