187: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 10: Line 10:
|-
|-
|૧
|૧
|જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે?  
|જો ઈસુ તણું મુખ ભાળશો, શું દીસે છે?  
|-
|-
|
|
Line 25: Line 25:
|-
|-
|
|
|ત્યાં ઈસુ છાંટે પેમનું અમૃત વારિ.
|ત્યાં ઈસુ છાંટે પ્રેમનું અમૃત વારિ.
|-
|-
|૪
|૪
Line 40: Line 40:
|-
|-
|૬
|૬
|જો નેણ પ્રભુનાં ભાળશે, શું દીસે છે?
|જો નેણ પ્રભુનાં ભાળશો, શું દીસે છે?
|-
|-
|
|
Line 49: Line 49:
|-
|-
|
|
|તે વાટ જુાએ છે એમની પાપો હરવા.
|તે વાટ જુએ છે એમની પાપો હરવા.
|-
|-
|૮
|૮
|જો હાથ પ્રભુના ભાણશો, તે કેવા છે?
|જો હાથ પ્રભુના ભાળશો, તે કેવા છે?
|-
|-
|
|
Line 61: Line 61:
|-
|-
|
|
|ને હાથ ગ્રહીને નાથ આશોરો આપે છે.
|ને હાથ ગ્રહીને નાથ આશરો આપે છે.
|-
|-
|૧૦
|૧૦
Line 67: Line 67:
|-
|-
|
|
|જો ભટકેલાની શોધ કરવા ફરતો તે.
|જો, ભટકેલાની શોધ કરવા ફરતો તે.
|-
|-
|૧૧
|૧૧
Line 93: Line 93:
|-
|-
|1
|1
|Jo Isu tanun mukh bhaalashe, shun deese chhe?  
|Jo Isu tanun mukh bhaalasho, shu deese chhe?  
|-
|-
|
|
Line 99: Line 99:
|-
|-
|2
|2
|Te ven krapaanaan bhaakhato sahu dukh harava,
|Te ven krupaanaan bhaakhato sahu dukh harava,
|-
|-
|
|
|Te kahe chhe sundar ven hainde sukh bharava.
|Te kahe chhe sundar ven haide sukh bharava.
|-
|-
|3
|3
Line 108: Line 108:
|-
|-
|
|
|Tyaan Isu chhaante pemanun amrt vaari.
|Tyaan Isu chhaante premanun amrut vaari.
|-
|-
|4
|4
|Jo haiya gam pan taakasho, shun deese chhe?
|Jo haiya gam pan taakasho, shu deese chhe?
|-
|-
|
|
Line 117: Line 117:
|-
|-
|5
|5
|Chhe komal haidun naathanun, dukh harashe te,  
|Chhe komal haidu naathanun, dukh harashe te,  
|-
|-
|
|
Line 123: Line 123:
|-
|-
|6
|6
|Jo nena prabhunaan bhaalashe, shun deese chhe?
|Jo nena prabhunaan bhaalasho, shun deese chhe?
|-
|-
|
|
Line 135: Line 135:
|-
|-
|8
|8
|Jo haath prabhuna bhaanasho, te keva chhe?
|Jo haath prabhuna bhaalasho, te keva chhe?
|-
|-
|
|
|Shubha daanono daataar bhaalo eva chhe.
|Shubh daanono daataar bhaalo eva chhe.
|-
|-
|9
|9
Line 144: Line 144:
|-
|-
|
|
|Ne haath graheene naath aashoro aape chhe.
|Ne haath grahine naath aashro aape chhe.
|-
|-
|10
|10
Line 153: Line 153:
|-
|-
|11
|11
|Te shodhe chhe nija ghetadaan pharato pharato;
|Te shodhe chhe nija ghetadaa pharato pharato;
|-
|-
|
|
|Te jeevana deva kaaj nit pagalaan bharato.
|Te jeevana deva kaaj nit pagalaa bharato.
|-
|-
|12
|12
Line 164: Line 164:
|Te sunava chhe taiyaar araji taari re.
|Te sunava chhe taiyaar araji taari re.
|}
|}
==Image==
[[File:Guj187.JPG|500px]]
==Media - Traditional Tune ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:187 Jo ISU Tanu Mukh_Traditional Tune.mp3}}}}

Latest revision as of 00:55, 18 October 2016

૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?

૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?
રાગ: ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
જો ઈસુ તણું મુખ ભાળશો, શું દીસે છે?
શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે.
તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા,
તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા.
જે હૈયું બેચેન, પીડા બહુ ભારી,
ત્યાં ઈસુ છાંટે પ્રેમનું અમૃત વારિ.
જો હૈયા ગમ પણ તાકશો, શું દીસે છે?
જો, અધમોના વિચાર મનડા વિષે છે.
છે કોમળ હૈડું નાથનું, દુ:ખ હરશે તે,
છે રે'મ, અતિ દિલ માંય, સુખિયાં કરશે તે.
જો નેણ પ્રભુનાં ભાળશો, શું દીસે છે?
બહુ રે'મ કૃપા ને પ્રેમ આંખો વિષે છે.
તે પાપી ગમ રે તાકતો તારણ કરવા;
તે વાટ જુએ છે એમની પાપો હરવા.
જો હાથ પ્રભુના ભાળશો, તે કેવા છે?
શુભ દાનોનો દાતાર ભાળો એવા છે.
તે ડૂબતા જનની બાંય સ્નેહે ઝાલે છે,
ને હાથ ગ્રહીને નાથ આશરો આપે છે.
૧૦ જો પગ પ્રભુના પેખશો, શું કરતો તે?
જો, ભટકેલાની શોધ કરવા ફરતો તે.
૧૧ તે શોધે છે નિજ ઘેટડાં ફરતો ફરતો;
તે જીવન દેવા કાજ નિત પગલાં ભરતો.
૧૨ જો પ્રભુના રૂડા કાનની ગમ ધારી રે;
તે સુણવા છે તૈયાર અરજી તારી રે.

Phonetic English

187 - Isunan sarvaang kevaan chhe?
Raag: Garba
Karta: K. M. Ratnagrahi
1 Jo Isu tanun mukh bhaalasho, shu deese chhe?
Shubh karuna, preeti saath sundar deese chhe.
2 Te ven krupaanaan bhaakhato sahu dukh harava,
Te kahe chhe sundar ven haide sukh bharava.
3 Je haiyun bechen, peeda bahu bhaari,
Tyaan Isu chhaante premanun amrut vaari.
4 Jo haiya gam pan taakasho, shu deese chhe?
Jo, adhamona vichaar manada vishe chhe.
5 Chhe komal haidu naathanun, dukh harashe te,
Chhe re'm, ati dil maanya, sukhiyaan karashe te.
6 Jo nena prabhunaan bhaalasho, shun deese chhe?
Bahu re'm krapa ne prem aankho vishe chhe.
7 Te paapi gam re taakato taaran karava;
Te vaat juaae chhe emani paapo harava.
8 Jo haath prabhuna bhaalasho, te keva chhe?
Shubh daanono daataar bhaalo eva chhe.
9 Te doobata janani baanya snehe jhaale chhe,
Ne haath grahine naath aashro aape chhe.
10 Jo pag prabhuna pekhasho, shun karato te?
Jo bhatakelaani shodh karava pharato te.
11 Te shodhe chhe nija ghetadaa pharato pharato;
Te jeevana deva kaaj nit pagalaa bharato.
12 Jo prabhuna rooda kaanani gam dhaari re;
Te sunava chhe taiyaar araji taari re.

Image

Media - Traditional Tune