174: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર== {| |+૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર |- | |...")
 
 
(10 intermediate revisions by 5 users not shown)
Line 16: Line 16:
|-
|-
|૧
|૧
|તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં,
|તે તો દુ:ખિયા જનનો દિલાસો હાં,
|-
|-
|
|
Line 35: Line 35:
|તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી.
|તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી.
|મારો.
|મારો.
|-
|૪
|તે તો છાંયો તડકા સામે હાં,
|-
|
|તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી.
|મારો.
|-
|૫
|તે તો વૈદ બીમારનો સારો હાં,
|-
|
|તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી.
|મારો.
|-
|૬
|તે તો સંકટ સર્વ નિવારે હાં,
|-
|
|તે તો ક્લેશીના ક્લેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી.
|મારો.
|}
== Phonetic English ==
{|
|+174 - Isu Sarv Shubhano Akhut Bhandaar
|-
|
|Bhajan
|-
|Kartaa:
|Daniel Dahyabhai
|-
|Tek:
|Maaro Isu bahu che saaro haa,
|-
|
|Te to sarv sukhno akhut bhandaar aj maaro re hoji.
|-
|1
|Te to dukhiyaa janano dilaaso haa,
|-
|
|Te to nodhaaraano aadhaar, kharekhar khaaso re hoji.
|Maaro.
|-
|2
|Te to bhukhyaa jananu bhaanu haa,
|-
|
|Te to tarasyaa mananu paani, daridrinu naanu re hoji.
|Maaro.
|-
|3
|Te to thaakelaano visaamo haa,
|-
|
|Te to andh janoni aankho, garibno jaamo re hoji.
|Maaro.
|-
|4
|Te to chaayo tadakaa saame haa,
|-
|
|Te to tofaan saame otho niraashrit maate re hoji.
|Maaro.
|-
|5
|Te to vaid bimaarino saaro haa,
|-
|
|Te to bhatakelaano marg, prabhaatano taaro re hoji.
|Maaro.
|-
|6
|Te to sankat sarv nivaare haa,
|-
|
|Te to kleshinaa klesho taale, hrudayne thaare re hoji.
|Maaro.
|}


૪ તે તો છાંયો તડકા સામે હાં,
==Image==
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. મારો.
[[File:Guj174.JPG|500px]]


૫ તે તો વૈદ બીમારનો સારો હાં,
==Media - Traditional Tune==
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. મારો.
{{#widget:Html5mediaAudio|url={{filepath:174 Maro Isu bahu Che Saro Ha_Traditional Tune.mp3}}}}


૬ તે તો સંકટ સર્વ નિવારે હાં,
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati==
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. મારો.
{{#widget:Html5mediaAudio|url={{filepath:174 Maro Isu Bahu Che Saro Ha _.mp3}}}}
|}

Latest revision as of 04:24, 16 October 2016

૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર

૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: મારો ઈસુ બહુ છે સારો હાં,
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી.
તે તો દુ:ખિયા જનનો દિલાસો હાં,
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી. મારો.
તે તો ભૂખ્યા જનનું ભાણું હાં,
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી. મારો.
તે તો થાકેલાનો વિસામો હાં,
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. મારો.
તે તો છાંયો તડકા સામે હાં,
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. મારો.
તે તો વૈદ બીમારનો સારો હાં,
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. મારો.
તે તો સંકટ સર્વ નિવારે હાં,
તે તો ક્લેશીના ક્લેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. મારો.

Phonetic English

174 - Isu Sarv Shubhano Akhut Bhandaar
Bhajan
Kartaa: Daniel Dahyabhai
Tek: Maaro Isu bahu che saaro haa,
Te to sarv sukhno akhut bhandaar aj maaro re hoji.
1 Te to dukhiyaa janano dilaaso haa,
Te to nodhaaraano aadhaar, kharekhar khaaso re hoji. Maaro.
2 Te to bhukhyaa jananu bhaanu haa,
Te to tarasyaa mananu paani, daridrinu naanu re hoji. Maaro.
3 Te to thaakelaano visaamo haa,
Te to andh janoni aankho, garibno jaamo re hoji. Maaro.
4 Te to chaayo tadakaa saame haa,
Te to tofaan saame otho niraashrit maate re hoji. Maaro.
5 Te to vaid bimaarino saaro haa,
Te to bhatakelaano marg, prabhaatano taaro re hoji. Maaro.
6 Te to sankat sarv nivaare haa,
Te to kleshinaa klesho taale, hrudayne thaare re hoji. Maaro.

Image

Media - Traditional Tune

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati