151: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
Upworkuser (talk | contribs) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|ઈસુ ત્રાતા, તારક મોટા, | |ઈસુ ત્રાતા, તારક મોટા, ઈશ્વરના અવતાર, | ||
|- | |- | ||
| | | | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|કે અમ | |કે અમ ચોખ્ખી ચાલે જઈએ જાણીને ઉપકાર, | ||
|- | |- | ||
| | | | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
| | |સંધાં તારેલાંને સંગે સ્તવિયે તેનું નામ. | ||
|- | |- | ||
| | | | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| | | | ||
|એ | |એ સંભારી સેવા કરિયે કીર્તનથી સહુ ઠામ. | ||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| | | | ||
|ઈસુ ત્રાતાના કર્યાથી ચઢિયે | |ઈસુ ત્રાતાના કર્યાથી ચઢિયે સ્વરને ઘામ. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| | | | ||
|ખ્રિસ્ત કદી | |ખ્રિસ્ત કદી તો દૂર કરે નહિ તારક નો શુભ હાથ. | ||
|- | |- | ||
| | | | ||
Line 84: | Line 84: | ||
|બેડી તોડી, ઉર હર્ખાવી, ધજા ધરાવ સહુ ઠાર. | |બેડી તોડી, ઉર હર્ખાવી, ધજા ધરાવ સહુ ઠાર. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
Line 115: | Line 114: | ||
|- | |- | ||
| | | | ||
|Ne din sandha | |Ne din sandha seedhaa rahiye paameene aadhaar. | ||
|- | |- | ||
|2 | |2 | ||
Line 121: | Line 120: | ||
|- | |- | ||
| | | | ||
| | |Sandhaa taarelaanne sange staviye tenu naam. | ||
|- | |- | ||
| | | | ||
Line 127: | Line 126: | ||
|- | |- | ||
| | | | ||
|E | |E sambhaari seva kariye keertanathi sahu thaam. | ||
|- | |- | ||
| | | | ||
Line 133: | Line 132: | ||
|- | |- | ||
| | | | ||
|Isu traataana karyaathi chadhiye | |Isu traataana karyaathi chadhiye svarne dhaam. | ||
|- | |- | ||
|3 | |3 | ||
Line 142: | Line 141: | ||
|- | |- | ||
| | | | ||
|Khrist kadi | |Khrist kadi to dur kare nahi taarakno shubh haath, | ||
|- | |- | ||
| | | | ||
Line 148: | Line 147: | ||
|- | |- | ||
| | | | ||
|Jagaroopi van thayine | |Jagaroopi van thayine jaataa te raheshe am saath, | ||
|- | |- | ||
| | | | ||
|Paar | |Paar thataa lag poshan kartaan sarv sadhaave vaat. | ||
|- | |- | ||
|4 | |4 | ||
Line 157: | Line 156: | ||
|- | |- | ||
| | | | ||
|Tenaathi to tun karvaano | |Tenaathi to tun karvaano dveshakno sanhaar; | ||
|- | |- | ||
| | | | ||
Line 163: | Line 162: | ||
|- | |- | ||
| | | | ||
|Teo taari sode | |Teo taari sode rahetaa nahi khasashe kovaar. | ||
|- | |- | ||
| | | | ||
|Isu, | |Isu, hamnaa jor janaavi aaj amone taar, | ||
|- | |- | ||
| | | | ||
|Bedi todi, | |Bedi todi, oor harkhaavi, dhaja dharaav sahu thaar. | ||
|} | |} | ||
==Image== | ==Image== | ||
[[File:Guj151.JPG|500px]] | [[File:Guj151.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Like 139 No.Song == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:151 Isu Trata Tarak _Manu Bhai(139).mp3}}}} |
Latest revision as of 01:16, 16 October 2016
૧૫૧ - ઈસુનું સ્તોત્ર
સત્તાવીસી છપ્પા, | |
શરણાગત | |
કર્તા: | જે. વી. એસ. ટેલર. |
૧ | ઈસુ ત્રાતા, તારક મોટા, ઈશ્વરના અવતાર, |
તારે રક્તે તેં કીધો છે, માનવનો ઉદ્ધાર; | |
તેં જીવાર્પણ કરતાં કીધો પાપ તણો પરિહાર, | |
અમૂલ્ય દાન કરી તું ઠર્યો ખંડણીનો ભરનાર; | |
કે અમ ચોખ્ખી ચાલે જઈએ જાણીને ઉપકાર, | |
ને દિન સંધા સીધાં રહિયે પામીને આધાર. | |
૨ | એવા તારકને મહિમાએ કરિયે સર્વ કામ, |
સંધાં તારેલાંને સંગે સ્તવિયે તેનું નામ. | |
અમ કાજે તો તેણે દીધું કેવું મોટું દામ, | |
એ સંભારી સેવા કરિયે કીર્તનથી સહુ ઠામ. | |
જ્યાં લગ રહિયે ભૂતળ વાસે નહિ તજિયે મન હામ, | |
ઈસુ ત્રાતાના કર્યાથી ચઢિયે સ્વરને ઘામ. | |
૩ | સૌ લોકોનો નાારક વેરી ઈચ્છે માનવ ઘાત, |
પણ તેના તો ક્રૂરપણાથી તારે ઈસુ નાથ. | |
ખ્રિસ્ત કદી તો દૂર કરે નહિ તારક નો શુભ હાથ. | |
પાસે રહીને પોતે પાળે સેવકને દિન રાત. | |
જગરૂપી વન થઈને જાતાં તે રહેશે અમ સાથ, | |
પાર થતાં લગ પોષણ કરતાં સર્વ સધાવે વાત. | |
૪ | હે ઈસુ, તુજ પાસે રહે છે બેધારી તરવાર, |
તેનાથી તો તું કરવાનો દ્વેષકનો સંહાર; | |
માટે તારા સંત ન બીશે મારથી કોઈ પ્રકાર, | |
તેઓ તારી સોડે રહેતાં નહિ ખસશે કોવાર. | |
ઈસુ, હમણાં જોર જણાવી આજ અમોને તાર, | |
બેડી તોડી, ઉર હર્ખાવી, ધજા ધરાવ સહુ ઠાર. |
Phonetic English
Sattaveesi Chappa, | |
Sharnagat | |
Karta: | J. V. S. Tailor. |
1 | Isu traata, taarak mota, ishvarna avataar, |
Taare rakte ten keedho chhe, maanavno uddhaar; | |
Ten jeevaarpan kartaan keedho paap tano parihaar, | |
Amoolya daan kari tun tharyo khandnino bharnaar; | |
Ke am chokkhi chaale jaiye jaanine upkaar, | |
Ne din sandha seedhaa rahiye paameene aadhaar. | |
2 | Evaa taarkne mahimaaye kariye sarv kaam, |
Sandhaa taarelaanne sange staviye tenu naam. | |
Am kaaje to tene deedhun kevun motun daam, | |
E sambhaari seva kariye keertanathi sahu thaam. | |
Jyaan lag rahiye bhutal vaase nahi tajiye man haam, | |
Isu traataana karyaathi chadhiye svarne dhaam. | |
3 | Sau lokono naarak veri ichchhe maanav ghaat, |
Pan tenaa to krurapanaathi taare Isu naath. | |
Khrist kadi to dur kare nahi taarakno shubh haath, | |
Paase raheene pote paale sevakne din raat. | |
Jagaroopi van thayine jaataa te raheshe am saath, | |
Paar thataa lag poshan kartaan sarv sadhaave vaat. | |
4 | He Isu, tuj paase rahe chhe bedhaari tarvaar, |
Tenaathi to tun karvaano dveshakno sanhaar; | |
Maate taara sant na beeshe maarathi koi prakaar, | |
Teo taari sode rahetaa nahi khasashe kovaar. | |
Isu, hamnaa jor janaavi aaj amone taar, | |
Bedi todi, oor harkhaavi, dhaja dharaav sahu thaar. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Like 139 No.Song