137: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 19: Line 19:
|-
|-
|
|
|સામથ્ર્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
|સામર્થ્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
|-
|-
|૪
|૪
Line 36: Line 36:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૩૭ - સ્વગૅરોહણ
|+137 - Swargrohan
|-
|-
|
|1
|ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી!
|Traataa uthyo motano dhvans kari, amrutni jyot pradipt kari!
|-
|-
|
|
|દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને!
|Didhaa sahu shishyane darshan ne, aadesha didho chadhataa gagane!
|-
|-
|
|2
|આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને,
|Aakaashamaa ne vali aa bhuvane, sarv adhikaar apaay mane,
|-
|-
|
|
|સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને.
|Sau deshamaa shishya karo jaine, saathe, juo, hu rahu sarv dine.
|-
|-
|
|3
|જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી,
|Juo tame vaat shaalem mahi, aatmaa tanu daan male j sahi,
|-
|-
|
|
|સામથ્ર્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
|Saamarthya mahaa sahu paami jasho, ne sarv sthale muj saakshi thasho.
|-
|-
|
|4
|એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે !
|Aevu kahine prabhu aashish de, vidaay letaa prabhu swarg chadhe !
|-
|-
|
|
|અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં.
|Adrishya thayo prabhu aabh mahi! Harshe gayaa shishya shaalem mahi.
|-
|-
|
|5
|મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો;
|Megho mahi re ! Prabhu khrist gayo, sarvopari swargno bhup thayo;
|-
|-
|
|
|મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ.
|Megho mahi aavashe ae aj prabhu, nyaayaadhikaari bani nyaay vibhu.
|}
|}
==Image==
[[File:Guj137.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:137 Trata Uthyo _Manu Bhai.mp3}}}}

Latest revision as of 02:03, 12 October 2016

૧૩૭ - સ્વગૅરોહણ

૧૩૭ - સ્વગૅરોહણ
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી!
દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને!
આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને,
સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને.
જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી,
સામર્થ્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે !
અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં.
મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો;
મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ.

Phonetic English

137 - Swargrohan
1 Traataa uthyo motano dhvans kari, amrutni jyot pradipt kari!
Didhaa sahu shishyane darshan ne, aadesha didho chadhataa gagane!
2 Aakaashamaa ne vali aa bhuvane, sarv adhikaar apaay mane,
Sau deshamaa shishya karo jaine, saathe, juo, hu rahu sarv dine.
3 Juo tame vaat shaalem mahi, aatmaa tanu daan male j sahi,
Saamarthya mahaa sahu paami jasho, ne sarv sthale muj saakshi thasho.
4 Aevu kahine prabhu aashish de, vidaay letaa prabhu swarg chadhe !
Adrishya thayo prabhu aabh mahi! Harshe gayaa shishya shaalem mahi.
5 Megho mahi re ! Prabhu khrist gayo, sarvopari swargno bhup thayo;
Megho mahi aavashe ae aj prabhu, nyaayaadhikaari bani nyaay vibhu.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman