106: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૦૬ - વધસ્તંભ== {| |+૧૦૬ - વધસ્તંભ |- |૧ |દષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્...")
 
 
(8 intermediate revisions by 4 users not shown)
Line 9: Line 9:
|દેવપુત્ર, તેં થંભ તો ધરી પતિત લોકની મુક્તિ તેં કરી.
|દેવપુત્ર, તેં થંભ તો ધરી પતિત લોકની મુક્તિ તેં કરી.
|-
|-
|૨
|૨
|કઠિન સ્તંભને તેં અરે, સગ્યો ! અધમ લોક કાજ યજ્ઞ તું થયો;
|કઠિન સ્તંભને તેં અરે, સહ્યો ! અધમ લોક કાજ યજ્ઞ તું થયો;
|-
|-
|
|
Line 27: Line 27:
|સતત શુદ્ધતા પામતો રહું, ધરી પવિત્ર પંથ સ્વર્ગમાં જઉં.
|સતત શુદ્ધતા પામતો રહું, ધરી પવિત્ર પંથ સ્વર્ગમાં જઉં.
|}
|}
== Phonetic English ==
{|
|+106 - Vadhastambh
|-
|1
|Drashtiae pade thambh je pale, rudan-shok tyaa harkhamaa bhale;
|-
|
|Devaputra, te thambh to dhari patit lokani mukti te kari.
|-
|2
|kathina stambhane te are, sahyo ! Adham lok kaaj yagya tu thayo;
|-
|
|Praan chodiyo paap kaapavaa, fari thayo sajeev mrutyu kaadhavaa.
|-
|3
|Dukh vethiyu punaya aapavaa, patitani sajaa sau vidaravaa;
|-
|
|Purna chittathi manya to karu, sat uddhaar maarg bhaavathi dharu.
|-
|4
|Vachan khristna premthi smaru, ur mahin sadaa khantathi dharu;
|-
|
|Satat shuddhataa paamato rahu, dhari pavitra pantha swargmaa jau.
|}
==Image==
[[File:Guj106.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:106 Drashti E Pade Thambh je Pade_Manu Bhai.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:106_Drashti_E_Pade_Johnson_Mama_.mp3}}}}

Latest revision as of 21:56, 11 October 2016

૧૦૬ - વધસ્તંભ

૧૦૬ - વધસ્તંભ
દષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્યાં હર્ખમાં ભળે;
દેવપુત્ર, તેં થંભ તો ધરી પતિત લોકની મુક્તિ તેં કરી.
કઠિન સ્તંભને તેં અરે, સહ્યો ! અધમ લોક કાજ યજ્ઞ તું થયો;
પ્રાણ છોડિયો પાપ કાપવા, ફરી થયો સજીવ મૃત્યુ કાઢવા.
દુ:ખ વેઠિયું પુણ્ય આપવા, પતિતની સજા સૌ વિદારવા;
પૂર્ણ્ ચિત્તથી માન્ય તો કરું, સત ઉદ્ધાર માર્ગ ભાવથી ધરું.
વચન ખ્રિસ્તનાં પ્રેમથી સ્મરું, ઉર મહીં સદા ખંતથી ધરું;
સતત શુદ્ધતા પામતો રહું, ધરી પવિત્ર પંથ સ્વર્ગમાં જઉં.

Phonetic English

106 - Vadhastambh
1 Drashtiae pade thambh je pale, rudan-shok tyaa harkhamaa bhale;
Devaputra, te thambh to dhari patit lokani mukti te kari.
2 kathina stambhane te are, sahyo ! Adham lok kaaj yagya tu thayo;
Praan chodiyo paap kaapavaa, fari thayo sajeev mrutyu kaadhavaa.
3 Dukh vethiyu punaya aapavaa, patitani sajaa sau vidaravaa;
Purna chittathi manya to karu, sat uddhaar maarg bhaavathi dharu.
4 Vachan khristna premthi smaru, ur mahin sadaa khantathi dharu;
Satat shuddhataa paamato rahu, dhari pavitra pantha swargmaa jau.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel