52: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 1: Line 1:
==૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય==
==૫૨ – ઈશ્વર દ્વારા ભકતોનો જય==
{|
{|
|+૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય
|+૫૨ – ઈશ્વર દ્વારા ભકતોનો જય
|-
|-
|૧
|૧
Line 25: Line 25:
|
|
|એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ,
|એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ,
|આગળથી, સિંહથી ના થઈ આંચ.
|આગથી, સિંહથી ના થઈ આંચ.
|-
|-
|૪
|૪
Line 35: Line 35:
|દેવ છે આશરો તો બધું ઠીક.
|દેવ છે આશરો તો બધું ઠીક.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 23:30, 26 September 2016

૫૨ – ઈશ્વર દ્વારા ભકતોનો જય

૫૨ – ઈશ્વર દ્વારા ભકતોનો જય
દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ?
ત્રાસ પામી જશે સંતથી દૂર, સંતની ફોજમાં ખ્રિસ્ત છે શૂર.
હોય જોદ્ધા ઘણા જોરમાં પૂર, તોય પાછા પડે સંતથી દૂર,
"એલિયા સામણે રૂઠિયો રાય, જીવથી મારવા ફોજ ત્યાં ધાય;
દેવનો આશરો એલિયા પાસ, રાયના સૈનિકો પામિયા નાશ".
એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ, આગથી, સિંહથી ના થઈ આંચ.
ભક્તનો પક્ષ ધરે પ્રભુ નિત, તે વડે ભક્તની સર્વદા જીત;
તો પછી ભક્તને કોણની બીક? દેવ છે આશરો તો બધું ઠીક.

Phonetic English

52 – Ishvar dwaaraa bhaktono jay
1 Dev che aasharo santano roj, To pachi shu kare dushtani foj?
Traas paami jashe santthi door, Santni fojamaa khrist che shoor.
2 Hoya joddha ghanaa joramaa puur, Toy paachaa pade santthi door,
"Aeliyaa saamane ruthiyo raay, Jivanthi maaravaa foj tyaa dhaay;
3 Devno aasharo aeliyaa paas, Raaynaa sainiko paamiyaa naash".
Ae vinaa daakhalaa shastamaa vaacha, Aagadathi, sihathi naa thai aancha.
4 Bhaktno paksh dhare prabhu nit, Te vade bhaktni sarvdaa jeet;
To pachi bhaktne konani beek? Dev che aasharo to badhu thik.

Image

Media

Media - Composition By : Late Mr. Johnson Daniel