51: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|તું આધા લોકનો મિત્ર થઈશ, | |તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થળ, જળ કેરા રહેનાર. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 48: | Line 48: | ||
|તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે. | |તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 23:21, 26 September 2016
૫૧ - ઈશ્વરનું સન્માન
૮, ૬ સ્વરો | |
(ગીતશાસ્ત્ર ૬ ૫) | |
કર્તા : | જેમ્સ ગ્લાસગો |
૧ | પ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ'મેશ; |
માનતા ચઢાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ. | |
૨ | તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન; |
તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન. | |
૩ | જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય; |
તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય. | |
૪ | તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર; |
તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થળ, જળ કેરા રહેનાર. | |
૫ | તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર; |
તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર. | |
૬ | પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે; |
તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે. |
Phonetic English
8, 6 Swaro | |
(Geetshaastra 6 5) | |
Kartaa : | James Glaasgo |
1 | Prabhu, Siyonamaa Taaru Maan Sambhdaaye che ha'meish; |
Manntaa chadhaavavaa bhaktimaan tyaa kare che pravesh. | |
2 | Tu praarthanaa kero sambhadanaar, lok tane deshe maan; |
Tu utaarshe am paapne bhaar, amne karaavi saan. | |
3 | Je maanas tane game che, te sukhi maanas thaay; |
Te taar ghamaa rahe che, ne krupaathi dharaay. | |
4 | Tu nyaay karine uttar daesha, aa prabhu, moksh denaar; |
Tu aadhaa lokno mitra thaesh, sthana, jana keraa rahenaar. | |
5 | Tu pahaadone uthave che, che tujamaa bada apaar; |
Tu mojane dabaave che, ne maanasnaa hokaar. | |
6 | Pruthavini seemanaa sau rahenaar taarathi dare che; |
Tu sandyaakaad tathaa savaar aanandthi bhare che. |
Image
Media - Hymn Tune : St.Paul C.M.