49: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 8: Line 8:
|-
|-
|૧
|૧
|કો જણ આદિ ન શોધે,
|કો જણ તેનો આદિ ન શોધે,
|તેના ગુણ છે અમિત પ્રકાશી;
|તેના ગુણ છે અમિત પ્રકાશી;
|-
|-
|
|
|ત્રિલોક મંડળ તેણે કીધાં,
|ત્રિલોક મંડળ તેણે કીધાં,
|અગમ પ્રકાશ તણો તે વાસી.ઈશ્વર.
|અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર.
|-
|-
|૨
|૨
|નબળ, બળિયા, તે સહુ સરખા,
|નબળા, બળિયા, તે સહુ સરખા,
|નિશ્વે તે સહુ જાશે નાસી;
|નિશ્વે તે સહુ જાશે નાસી;
|-
|-
|
|
|અક્ષય માનો ઈશ્વર મહિમા,
|અક્ષય માનો ઈશ્વર મહિમા,
|થાય ન તેનું રાજ વિનાશી.ઈશ્વર.
|થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર.
|-
|-
|૩
|૩
Line 31: Line 31:
|આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.
|આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
Line 39: Line 38:
|-
|-
|Tek :
|Tek :
|Ishwar purn krupa karanaaro,
|Ishwar purna krupa karanaaro,
|tena premsu thaao ullaasi.
|tena premsu thaao ullaasi.


|-
|-
|1
|1
|Ko jan aadi na shodhe,
|Ko jan teno aadi na shodhe,
|tena gun che amit prakaashi;
|tena gun che amit prakaashi;
|-
|-
|
|
|Trilok mandad tene kidha,
|Trilok mandal tene kidha,
|agam prakaash tano te vaasi.Ishwar.
|agam prakaash tano te vaasi. Ishwar.


|-
|-
|2
|2
|Nabad, badiya, te sahu sarakha,
|Nabla, baliya, te sahu sarkha,
|nishche te sahu jaashe nasi;
|nishche te sahu jaashe nasi;
|-
|-
|
|
|Akshay maano ishwar mahima,
|Akshay maano ishwar mahima,
|thaay na tenu raaj vinashi.Ishwar.
|thaay na tenu raaj vinashi. Ishwar.


|-
|-
|3
|3
|Ant dine jag sahu badi jaashe,
|Ant dine jag sahu bali jaashe,
|tadashe ravi, shashi, baare raashi;
|talashe ravi, shashi, baare raashi;
|-
|-
|
|
|Ishwar aashro, maanav, le tu,  
|Ishwar aashro, maanav, le tu,  
| aash atad re'she tuj khaasi.Ishwar.
| aash atal re'she tuj khaasi. Ishwar.
|}
|}


==Image==
==Image==
[[File:Guj49.JPG|500px]]
[[File:Guj49.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:49 Iswar Purn Krupa Karnaro_Cassette.mp3}}}}

Latest revision as of 22:53, 26 September 2016

૪૯ – ઈશ્વર વિષે

૪૯ – ઈશ્વર વિષે
ટેક : ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી.
કો જણ તેનો આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી;
ત્રિલોક મંડળ તેણે કીધાં, અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર.
નબળા, બળિયા, તે સહુ સરખા, નિશ્વે તે સહુ જાશે નાસી;
અક્ષય માનો ઈશ્વર મહિમા, થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર.
અંત દિને જગ સહુ બળી જાશે, ટળશે રવિ, શશી, બારે રાશિ;
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.

Phonetic English

49 – Ishwar Vishe
Tek : Ishwar purna krupa karanaaro, tena premsu thaao ullaasi.
1 Ko jan teno aadi na shodhe, tena gun che amit prakaashi;
Trilok mandal tene kidha, agam prakaash tano te vaasi. Ishwar.
2 Nabla, baliya, te sahu sarkha, nishche te sahu jaashe nasi;
Akshay maano ishwar mahima, thaay na tenu raaj vinashi. Ishwar.
3 Ant dine jag sahu bali jaashe, talashe ravi, shashi, baare raashi;
Ishwar aashro, maanav, le tu, aash atal re'she tuj khaasi. Ishwar.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod