474: Difference between revisions
Jump to navigation
Jump to search
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 115: | Line 115: | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj474.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:474 He Yuvan He Yuvan_Manu Bhai.mp3}}}} |
Latest revision as of 18:01, 16 September 2016
૪૭૪ - યુવકને હાકલ
કર્તા: આયમન પી. અભિલાષી | |
ટેક: | હે યુવાન, હે યુવાન, શું યુદ્ધમાં નોંધાવ્યું તારું નામ? |
યુદ્ધ છે કરવાનું શેતાન, જગ સાથે, એમાં છે ઈસુ આગેવાન. | |
૧ | આ બેધારી તલવાર લે, વિશ્વાસની ઢાલ પણ છે; |
પે' ર પગરખાં શાંતિનાં..... હે. | |
૨ | તું કમરબંધ બાંધી દે, ટોપ તારણનો માથે લે; |
સજ્જ થા બખ્તર સજીને...... હે. | |
૩ | જેઓ યુદ્ધમાં ટકી રહે, પાપ, શેતાનને દાબી દે; |
સ્વર્ગી તાજ તેને મળશે....... હે. | |
૪ | શું તું યુદ્ધમાં એકલો છે ? માગ પવિત્ર આતાને; |
પ્રભુ તુજને તે દેશે..... હે. | |
૫ | જેમની સંગે ઈસુ છે, અંતે વિજય તેનો છે; |
જયવાન જીવન જીવે તે..... હે. |
Phonetic English
Karta: Ayaman P. Abhilashi | |
Tek: | He yuvaan, he yuvaan, shun yuddhamaan nondhaavyun taarun naam? |
Yuddh chhe karavaanun shetaan, jag saathe, emaan chhe Isu aagevaan. | |
1 | Aa bedhaari talavaar le, vishvaasani dhaal pan chhe; |
Pe' r pagarakhaan shaantinaan..... He. | |
2 | Tun kamarabandh baandhi de, top taaranano maathe le; |
Sajj tha bakhtar sajeene...... He. | |
3 | Jeo yuddhamaan taki rahe, paap, shetaanane daabi de; |
Svargi taaj tene malashe....... He. | |
4 | Shun tun yuddhamaan ekalo chhe ? Maag pavitra aataane; |
Prabhu tujane te deshe..... He. | |
5 | Jemani sange Isu chhe, ante vijay teno chhe; |
Jayavaan jeevan jeeve te..... He. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod