449: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 171: | Line 171: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:449 | {{#widget:Html5mediaAudio|url={{filepath:449 Aa Kalvari Kem Rangaeli_Manu Bhai.mp3}}}} |
Revision as of 11:56, 12 September 2016
૪૪૯ - પ્રભુની કૃપામય મેજ
દાલરી | |
કર્તા : એમ. વી. મેકવાન | |
૧ | આ કાલવરી કેમ રંગાયેલી રક્તરંગે ? |
થંભે મર્યો કોણ ? વીંધાયેલો અંગ અંગે ? | |
રે, ખ્રિસ્ત એ તો દીધો પ્રાણ આ વિશ્વ કાજે ! | |
રંગાય આ દિલ એ પ્રેમથી મુજ આજે ! | |
૨ | એ કાલવરીની બની મેજ કૃપામયી આ ! |
કૃપાસને હામથી આજ અવાય, આહા ! | |
આવી મહા પ્રેમ સ્મરું, પ્રભો, મેજ પાસે, | |
લાવી હૃદે ક્ષેમ ધારું, કૃપાની જ આશે. | |
૩ | સંસ્કાર આ પાળતાં પ્રેમ ને રે'મ તું દે, |
સૌ દોષને ટાળતાં દેવ, આશિષ તું દે. | |
ખાતાં સ્મરું રોટલી જીવતી તુજ, ત્રાતા, | |
પીતાં સ્મરું રક્ત તારું વહ્યું ત્રાણદાતા. | |
૪ | "આ રોટલી ખ્રિસ્તના અંગનો સંગ દે છે ! |
આશિષનો વાટકો રક્તમિલાપ દે છે !" | |
રે, ખ્રિસ્તને ખાય પીએ સદા તે જીવે છે ! | |
જે ખાય પીએ નહિ તે સદા મૃત રે' છે ! | |
૫ | હે સર્વ મિત્રો, તમે સ્વર્ગી આ અન્ન ખાઓ, |
હે પ્રિય મિત્રો, પીઓ ને અતિ તૃપ્ત થાઓ. | |
પામો ક્ષમા રક્તના દિવ્ય નવા કરારે ! | |
વામો સહુ પાપ, ત્રાતા જ દે ત્રાણ ભારે ! |
Phonetic English
Daalari | |
Karta : M. V. Mekvan | |
1 | A kaalavari kem rangaayeli raktarange ? |
Thambhe maryo kon ? Veendhaayelo ang ange ? | |
Re, Khrist e to deedho praan aa vishv kaaje ! | |
Rangaay aa dil e premathi muj aaje ! | |
2 | E kaalavareeni bani mej krapaamayi aa ! |
Krapaasane haamathi aaj avaay, aaha ! | |
Aavi maha prem smarun, prabho, mej paase, | |
Laavi hrade kshem dhaarun, krapaani ja aashe. | |
3 | Sanskaar aa paalataan prem ne re'm tun de, |
Sau doshane taalataan dev, aashish tun de. | |
Khaataan smarun rotali jeevati tuj, traata, | |
Peetaan smarun rakt taarun vahyun traanadaata. | |
4 | "A rotali Khristana angano sang de chhe ! |
Aashishano vaatako raktamilaap de chhe !" | |
Re, Khristane khaay peeye sada te jeeve chhe ! | |
Je khaay peeye nahi te sada mrat re' chhe ! | |
5 | He sarv mitro, tame svargi aa anna khaao, |
He priya mitro, peeo ne ati trapt thaao. | |
Paamo kshama raktana divya nava karaare ! | |
Vaamo sahu paap, traata ja de traan bhaare ! |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod