404: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 151: | Line 151: | ||
[[File:Guj404.JPG|500px]] | [[File:Guj404.JPG|500px]] | ||
== Media - Composition By : | == Media - Composition By : Mr. Robin Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer | {{#widget:Html5mediaAudio|url={{filepath:404 Gagne Vadal}}}} | ||
== Media - Composition By : Mr. Robin Rathod - Sung By C.Vanveer==[[:]] | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:404 Gagne Vadal_Cassette.mp3}}}} | |||
== See also == | == See also == | ||
http://www.hymnary.org/hymn/ASSH1860/277 | http://www.hymnary.org/hymn/ASSH1860/277 |
Revision as of 12:57, 19 August 2016
૪૦૪ - વિલંબ કરવો નહિ
સવૈયા સત્તાવીસા કે શરણાગર | |
"Like mist on the mountains" | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
૧ | ગગને વાદળ, દરિયે વહાણો થોડી વાર જણાય; |
જીવનના દિન જાશે તેવા, ઝટ ઝટ સંધા જાય. | |
૨ | પૂર્વજ સાથે સહુ ભળવાના, મૃત્યુ તણું જ્યાં ધામ, |
માટે હમણાં નિશ્વે ધારો તારણનું શુભ કામ, | |
૩ | ફૂલ જણાશે તાજાં જેવાં, વહેલાં તે ચીમળાય; |
જોબમ શોભા તેમ ઘટે છે, પળમાં ઝાખી થાય. | |
૪ | માટે જ્યાં લગ જીવન રહે છે, ઘટમાં આશ અભંગ; |
ત્યાં લગ જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ. | |
૫ | થાક મટે એવું ઈચ્છો તો જાજો ઈસુ પાસ; |
પૂર્ણ વિસામો તે આપે છે, તે દે છે સુખવાસ. | |
૬ | સુખનો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માંય, |
તો સુખ ઝરણ ખરો છે ઈસુ, તેથી તૃપ્ત થવાય. | |
૭ | મોત થતાં મોચન માગો તો કરજો ઈસુશોધ; |
પાપ તણાં સૌ બંધન છોડી માનો એ ઉપબોધ. |
Phonetic English
Savaiyaa sattaavisa ke sharnaagar | |
"Like mist on the mountains" | |
Anu. : J. V. S. Taylor | |
1 | Gagane vaadad, dariye vahaano thodi vaar janaay; |
Jeevnana din jaashe teva, zat zat sandha jaay. | |
2 | Purvaj saathe sahu bhadavaana, mrutyu tanu jyaa dhaam, |
Maate hamana nishwae dharo taarannu shubh kaam, | |
3 | Phool janaashe taaja jeva, vahelaam te chimadaay; |
Jobam shobha tem ghate che, padama zaakhi thaay. | |
4 | Maate jyaa lag jeevan rahe che, ghatama aash abhang; |
Tyaa lag gyaan vichaar karine karajo Isune sang. | |
5 | Thaak mate aevun ichchho to jaajo Isune paas; |
Purn visaamo te aape che, te de che sukhvaas. | |
6 | Sukhno jo Anubhav karvani che ichchha man maay, |
To sukh zaran kharo che Isune, tethi trupt thavaay. | |
7 | Mot thata mochan maago to karajo Isuneshodh; |
Paap tana sau bandhan chodi maano ae upabodh. |
Image
Media - Composition By : Mr. Robin Rathod
== Media - Composition By : Mr. Robin Rathod - Sung By C.Vanveer==[[:]]