400: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 139: Line 139:
[[File:Guj400.JPG|500px]]
[[File:Guj400.JPG|500px]]


 
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kalavati==
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:400 Hodi Hankaro.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:400 Hodi Hankaro.mp3}}}}
==Media - CNI Anand Choir==
{{#widget:Html5mediaAudio|url={{filepath:https://www.youtube.com/watch?v=oZKlsmwKzy8}}}}

Revision as of 11:31, 19 August 2016

૪૦૦ - હોડી હંકારો

૪૦૦ - હોડી હંકારો
કર્તા: ગેર્શોમ એસ. દાસ
હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી
....હોડી.
આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું
....હોડી.
ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં
....હોડી.
હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો
....હોડી.
જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે
....હોડી.
ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે
....હોડી.
નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો
....હોડી.


Phonetic English

400 - Hodi Hankaaro
Kartaa: Gershom S. Das
1 Hodi hankaaro, naavik, maari, javun che pele paar aasha tamaari
....Hodi.
2 Aani peranu nahi dhaam amaaru, peli meranu kharu sukh denaaru
....Hodi.
3 Zolaam khaae che naav ati hyaa, maarg suze nahi maare javun kaya
....Hodi.
4 Hadve hankaaro paar utaaro, jade sataave pavan dhutaaro
....Hodi.
5 Jadachar praani jadma vase che, dekhi muj naav te saame dhase che
....Hodi.
6 Khadako ati mahi chupa rahya che, kaik naavona tyaa bhooka thaya che
....Hodi.
7 Naavik kharo prabhu Isune tu maaro, bhavasaagarma do saune sahaaro
....Hodi.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kalavati