396: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 94: | Line 94: | ||
[[File:Guj396.JPG|500px]] | [[File:Guj396.JPG|500px]] | ||
==Media == | ==Media - Harsh Dwaja Chhand== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:396 Je Hath Purve Shakti | {{#widget:Html5mediaAudio|url={{filepath:396 Je Hath Purve Shakti Man Hato_Harsh Dwaja.mp3}}}} |
Latest revision as of 14:29, 18 August 2016
૩૯૬ - સાજાપણું આપનાર હાથ
૧ | જે હાથ પૂર્વ શક્તિમાન હતો, રોગી તણા રોગ પ્રેમે હરતો; |
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે. | |
૨ | હે હાથથી આંધળાં જોઈ શક્યાં, લૂલાં હર્ખે કૂદતાં ઘેર ગયાં, |
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે; | |
૩ | હે હાથથી મૃત જીવંત થયાં, જે હાથથી કુષ્ટ રોગો જ ગયા, |
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે. | |
૪ | હે હાથથી તાવ ને દુ:ખ ગયાં, જે હાથથી ક્ષુધિત તૃપ્ત થયા, |
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે. | |
૫ | રે તે જ હાથે સ્પર્શ તું કરજે, વ્યાધિ બધા તું દયાથી હરજે, |
રે તે જ હાથે ફરી જીવન દે; રે તે જ હાથે ફરી તારણ દે. |
Phonetic English
1 | Je haath purv shaktimaan hato, rogee tana rog preme harato; |
He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che. | |
2 | He haaththi aandhada joi shakya, loolaam harkhe koodata gher gaya, |
He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che; | |
3 | He haaththi mrut jeevant thaya, je haaththi kusht rogo j gaya, |
He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che. | |
4 | He haaththi taav ne dukhgaya, je haaththi kshudhit trupt thaya, |
He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che. | |
5 | Re tej haathe sparsh tu karje, vyaadhi badha tu dayathi harje, |
Re tej haathe fari jeevan de; re te j haathe fari taaran de. |
Image
Media - Harsh Dwaja Chhand