270: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 190: | Line 190: | ||
==Media - Hymn Tune : Jesus of Nazareth Passeth By == | ==Media - Hymn Tune : Jesus of Nazareth Passeth By == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Jonpassb JESUS OF NAZARETH PASSETH | {{#widget:Html5mediaAudio|url={{filepath:Jonpassb + JESUS OF NAZARETH PASSETH BY_.mp3}}}} |
Revision as of 12:44, 3 August 2016
૨૭૦ - ઈસુ નાઝારી પાસે થઈને જાય છે
૮, ૮, ૮, ૮, ૮, ૯ સ્વરો | |
"Jesus of Nazareth passeth by" | |
Tune: . S.S. 20 | |
કર્તા: મિસ કઁમ્પબેલ | |
અનુ. : એમ. ઝેડ. ઠાકોર | |
૧ | આ શાનો ઉત્યુક સમુદાય, જે હ્યાંથી ઉતાવળો જાય? |
આ અદ્ભુત લોક-જમાવની ફોજ, શાને ઘોંઘાટ કરે રોજ રોજ? | |
લોકોએ ઉત્તર આપ્યો કે, :ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨) | |
૨ | આ ઈસુ કોણ છે ? ને શા માટ શહેરને ખભળાવે બળની સાથ? |
શું તે છે શક્તિમાન અપાર, લોકને ખેંચવા સ્વેચ્છાનુસાર? | |
ફરી જોરથી સાદ સંભળાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨) | |
૩ | એ ઈસુ છે, કે જેણે હ્યાં આવીને દુ:ખ, સંકટ વેઠયાં, |
બહુ માંદાં, બહેરાં ને પંગાં, તેમને તેણે કર્યાં ચંગાં; | |
આંધળો સુણીને હરખાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨) | |
૪ | હે ઈસુ, દાઉદ કેરા સુત, તારી કરુણા છે અદ્ભુત! |
તું દયા કર, મુજ સંધા પર ને મુજને પૂરો દેખતો કર; | |
ત્યારે, હું પણ પોકારીશ કે "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨) | |
૫ | આવો, ભારથી લદાયેલાં ક્ષમા, આરામ પામો વહેલાં; |
બાપના ઘરથી હે ભટકેલાં, તેની રહેમ પામો, ઓ ઘેલાં; | |
લલચાયેલાં કાજ આશ્રમ છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨) | |
૬ | જો, આ તેડાને નકારશો, જો અદ્ભુત પ્રેમને ધિક્કારશો, |
તો દુ:ખથી તે પાછો જશે, તમારી પ્રાર્થના અવગણશે. | |
"ઘણું જ મોડું" જો સાદ પડયો, "ઈસુ નાઝારી ચાલ્યો ગયો." (૨) |
Phonetic English
8, 8, 8, 8, 8, 9 Swaro | |
"Jesus of Nazareth passeth by" | |
Tune: . S.S. 20 | |
Kartaa: Miss Campbell | |
Anu. : M. Z. Thaakor | |
1 | Aa shaano utyuk samudaaya, je hyaathi utaavado jaay? |
Aa adravt loka-jamaavani foj, shaane ghoghaat kare roj roj? | |
Lokoae uttar aapyo ke, :Isu naazaari hyaa thai jaay che." (2) | |
2 | Aa Isu kon che ? Ne shaa maat shaherane khabhadaave badani saath? |
Shu te che shaktimaan apaar, lokane khenchavaa swechchhaanusaar? | |
Fari jorathi saad sambhadaay che, "Isu naazaari hyaa thai jaay che." (2) | |
3 | Ae Isu che, ke jene hyaa aavine dukh, samkat vethayaa, |
Bahu maadaa, baheraa ne pangaa, temane tene karyaa changaa; | |
Aandhado sunine harakhaay che, "Isu naazaari hyaa thai jaay che." (2) | |
4 | He Isu, daaud keraa sut, taari karunaa che adravt! |
Tu dayaa kar, mujh samdhaa par ne mujane pooro dekhato kar; | |
Tyaare, hoon pan pokaarish ke "Isu naazaari hyaa thai jaay che." (2) | |
5 | Aavo, bhaarathi ladaayelaa kshamaa, aaraam paamo vahelaa; |
Baapanaa gharathi he bhatakelaa, teni rahem paamo, o ghelaa; | |
Lalachaayelaa kaaj aashram che, "Isu naazaari hyaa thai jaay che." (2) | |
6 | Jo, aa tedaane nakaarasho, jo adravta premane dhikkaarasho, |
To dukhathi te paacho jashe, tamaari praarthnaa avaganashe. | |
"Ghanu ja modu" jo saad padayo, "Isu naazaari chaalyo gayo." (2) |
Image
Media - Hymn Tune : Jesus of Nazareth Passeth By