12: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
| | |તેણે તો સરજ્યું જળ, | ||
|તેના હાથે રચ્યુ સ્થળ; | |તેના હાથે રચ્યુ સ્થળ; | ||
|- | |- |
Revision as of 23:52, 5 July 2013
૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદ્ગાર. | |
૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
૩ | તેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર્. | |
૪ | ને છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |