246: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 140: | Line 140: | ||
==Media == | ==Media - Traditional Tune== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:246 Sahu | {{#widget:Html5mediaAudio|url={{filepath:246 Sahu Manviyo Isu Sharane Avjo.mp3}}}} |
Revision as of 14:09, 1 August 2016
૨૪૬ - ઈસુને શરણે આવો
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો. | |
૨ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો. | |
૩ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો. | |
૪ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો. | |
૫ | સહુમાનવીઓ, ઈસુ શરને આવજો; |
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો. | |
૬ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે દે છે શુભ આશ રે વહેલા આવજો. | |
૭ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો. | |
૮ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
રે તારણનો દિન આજ રે વહેલા આવજો. | |
૯ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો. | |
૧૦ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો. |
Phonetic English
Karta: | K. M. Ratnagrahi |
1 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te de chhe mukitadaan re vahela aavajo. | |
2 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te de chhe svargi gyaan re vahela aavajo. | |
3 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te shaantino daataar re vahela aavajo. | |
4 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te chaahe chhe uddhaar re vahela aavajo. | |
5 | Sahumaanaveeo, Isu sharane aavajo; |
Te nahi kaadhe niraash re vahela aavajo. | |
6 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te de chhe shubh aash re vahela aavajo. | |
7 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te aavyo paapi kaaj re vahela aavajo. | |
8 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Re taaranano din aaj re vahela aavajo. | |
9 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Te leshe svargi dhaam re vahela aavajo. | |
10 | Sahu maanaveeo, Isu sharane aavajo; |
Tenun muktidaata naam re vahela aavajo. |
Image
Media - Traditional Tune