249: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત== {| |+૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત |- | |૮, ૬ સ્વરો...") |
|||
Line 29: | Line 29: | ||
|ટેક: | |ટેક: | ||
|વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; | |વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; | ||
|- | |||
| | |||
|ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે. | |ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે. | ||
|- | |- |
Revision as of 17:13, 9 August 2013
૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત
૮, ૬ સ્વરો ને ટેક | |
"Come, every soul by sin oppressed" | |
Tune: | Stockton S.S. 64 |
કર્તા: | જોન એચ. સ્ટોકટન, |
૧૮૧૩-૭૭ | |
અનુ. : | વી. કે માસ્ટર |
૧ | આવો, દરેક પાપથી પીડિત, છે દયા પ્રભુ પાસ, |
તે દે તમને વિરામ ખચીત, જો કરો હાલ વિશ્વાસ. | |
ટેક: | વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; |
ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે. | |
૨ | આશીર્વાદો ખ્રિસ્તે આપવા વહેવડયું રક્ત મૂલ્યવાન; |
તેમાં ડૂબકી મારો નહાવા, થશો શ્વેત હિમ સમાન. | |
૩ | હા, ઈસુ છે સત્ય, રસ્તો, દોરનાર વિશ્રામમાં નિત; |
વિશ્વાસ કરો ઢીલ વિના તો, થશો આશીર્વાદિત. | |
૪ | ભળી જાઓ પવિત્ર સંધમાં, ચાલો સ્વર્ગી માર્ગ પર, |
નિત રે'વા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર. |