249: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત== {| |+૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત |- | |૮, ૬ સ્વરો...") |
(No difference)
|
Revision as of 17:13, 9 August 2013
૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત
૮, ૬ સ્વરો ને ટેક | ||
"Come, every soul by sin oppressed" | ||
Tune: | Stockton S.S. 64 | |
કર્તા: | જોન એચ. સ્ટોકટન, | |
૧૮૧૩-૭૭ | ||
અનુ. : | વી. કે માસ્ટર | |
૧ | આવો, દરેક પાપથી પીડિત, છે દયા પ્રભુ પાસ, | |
તે દે તમને વિરામ ખચીત, જો કરો હાલ વિશ્વાસ. | ||
ટેક: | વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; | ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે. |
૨ | આશીર્વાદો ખ્રિસ્તે આપવા વહેવડયું રક્ત મૂલ્યવાન; | |
તેમાં ડૂબકી મારો નહાવા, થશો શ્વેત હિમ સમાન. | ||
૩ | હા, ઈસુ છે સત્ય, રસ્તો, દોરનાર વિશ્રામમાં નિત; | |
વિશ્વાસ કરો ઢીલ વિના તો, થશો આશીર્વાદિત. | ||
૪ | ભળી જાઓ પવિત્ર સંધમાં, ચાલો સ્વર્ગી માર્ગ પર, | |
નિત રે'વા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર. |