242: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૪૨ - કોણ કરે મને પાર== {| |+૨૪૨ - કોણ કરે મને પાર |- |ટેક: |કોણ કરે મને પાર ? ...")
(No difference)

Revision as of 17:08, 9 August 2013

૨૪૨ - કોણ કરે મને પાર

૨૪૨ - કોણ કરે મને પાર
ટેક: કોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર?
હું પ્રભુ, પાપી છું અપરાધી, દુષ્ટ, દુ:ખી દુરાચાર.
હે પ્રભુ, મારાં પાપ મિટાવો, કરો નવો મન મોઝાર.
જ્ઞાન ધન હવે દો પ્રભુ મુજને, દુરુ થઈ કરો નિસ્તાર.
ઈસુ ખ્રિસ્ત, સદા હું તમારો, ગાઉં જય જયકાર.