241: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે== {| |+૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે |- | |૮ સ્વરો |- | |"Jesus shall...") |
(No difference)
|
Revision as of 17:07, 9 August 2013
૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે
૮ સ્વરો | |
"Jesus shall reign where’er the sun" | |
Tune: | Duke Street o Warrington L.M. |
કર્તા: | આઈઝેક વાઁટ્સ, |
૧૬૭૪-૧૭૪૮ | |
અનુ. : | જે. એફ. સ્ટીલ |
૧ | પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં; |
નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનુમ્ વધશે દેશેદેશ. | |
૨ | તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત; |
સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયો સૌ ઠામ. | |
૩ | પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન; |
ને કોમન બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર. | |
૪ | રાજ તેનું અતિ આશિષયુકત, થાય તેમાં બંધનમુકત; |
લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન. | |
૫ | તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન; |
દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય. |