239: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી== {| |+૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાન...") |
(No difference)
|
Revision as of 16:59, 9 August 2013
૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી
૮, ૬ સ્વરો | |
Tune: | S.S. 272 |
અનુ.: | હાવર્ડ વી. એન્ડુસ |
૧ | સર્વ માણસે કીધું પાપ, નિયમો તોડયા છં, |
તેને લીધે તો લાગ્યો શાપ, મરણ સદાનું તે; | |
ખ્રિસ્તે તારવા ચાહ્યું, તેથી તારણ આવ્યું. | |
ટેક: | સર્વત્ર જાઓ, બધાંને કહો, કે પ્રભુ ઊઠયો છે; |
આંભળે સૌ જન ત્યાં સુધી કહો, પ્રભુમાં જીવન છે. | |
૨ | માણસ પર ખ્રિસ્તનો પ્રેમ છે બહુ, એટલો કે ન કહેવાય, |
માટે સ્વર્ગનું મૂકી સૌ જગત પર આવ્યો રાય; | |
રોગી કર્યાં સાજાં, ધન્ય, ધન્ય, રાજા ! | |
૩ | જુઓ દેવનું હલવાન જેણે હરણ કર્યું છે પાપ, |
વધસ્તંભે લીધાં તેણે તેની સજા ને શાપ; | |
મોતમાં તે ન રહ્યો, જીવતો થઈને ઊઠયો. |