296: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો == {| |+૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો |- | |તોટા |- | |(યોહાન ૧...") |
(No difference)
|
Revision as of 02:38, 9 August 2013
૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો
તોટા | |
(યોહાન ૧૪ને આધારે) | |
કર્તા: એમ. વી. મેકવાન. | |
૧ " | મમ શિષ્ય થશોનહિ વ્યાકુળ રે, તમ ઉર ઉદાસીનતા ન ઘરે !" |
જગમાં બહુ સંકટ થાય કદા, પણ હું રહું છું, તમ સાથ સદા. | |
ર | રજ બીક ધરો નહિ સંત તમે, ધરજો બહુ ધીરજ સર્વ સમે; |
ઈતબાર પ્રભુ પર જેમ કરો, મુજ ઉપર એમ ઈમાન ધરો. | |
૩ | જઉં છું તમથી જ વિદાય લઈ, દિલગીર થશો ઉરમાં ન કંઈ, |
મુજ બાપ તણા ઘરમાં વસવા, જઉં છું તમ કાજ જગા કરવા. | |
૪ | પણ આવીશ હું તમ પાસ ફરી, તમ કાજ જગા નક્કી સિદ્ધ કરી, |
મુજ પાસ લઈશ પછી તમને, સુખવાસ મહીં વસવા હું કને. | |
૫ | સત હું, વળી જીવન, મારગ છું, સ્વર માંહી જવા જગતારક છું; |
જ્યમ હું રહું છું જ જીવંત સદા, જીવશે ત્યમ, જે મુજ શિષ્ય બધા. |