291: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો == {| |+૨૯૧ - જીવનના સર્વ વિકા...") |
(No difference)
|
Revision as of 02:17, 9 August 2013
૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો
સવૈયા સત્તાવીસા કે શરણાગત | |
કર્તા: જે. વી. એસ. ટેલર. | |
૧ | જીવનનો જે માર્ગ ભયંકાર તે પર છે મુજ પાય; |
ચોગરદા છે વિધ વિધ ફાંદા, વસમો પંથ જણાય. | |
૨ | હે ત્રાતા, બળવાન નિયંતા, પંથ દેખાડો શુદ્ધ, |
અંધારામાં જ્યોતિ કરાવી આપો આત્મિક બુદ્ધ. | |
૩ | માનવનું મન તું પરખે છે, ભટકેલાંને વાર; |
ઘાત કરે વિશ્વાસ તણો જે તેને શોધી તાર. | |
૪ | પળભરના જે અલ્ય વિચારો તેને તુચ્છ કરાવ; |
કાળ અનંત વિષેનાં વાનાં તે પર ચિત્ત ધરાવ, | |
૫ | થાય પછી જો અંચી આંધી, જળથળના ધમકાર, |
ભંગ થયાની બીક ન માનું ધી ધરી રહેનાર. | |
૬ | જો મુજ પાસે હોશે ઈસુ, તો સહુમાં સુખ તાસ; |
જીવ રહ્યે આનંદ કરું હું, મરણ થયે ઉલ્લાસ. | |
૭ | ઈસુ પર વિશ્વાસ ટકયાથી નિત્ય અચળછે આછ; |
ભૂતળ પરનું બંધ થતાંમાં સુખપદ છે આકાશ. |