14: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
(→Media) |
||
Line 119: | Line 119: | ||
[[File:Guj14.JPG|500px]] | [[File:Guj14.JPG|500px]] | ||
== Media == | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 1 - Hai Yahova Muj Aadhar.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 1 - Hai Yahova Muj Aadhar.mp3}}}} |
Revision as of 16:22, 15 June 2016
૧૪ - ઈશ્વરસ્તુતિ
(રાગ : ભીમપલાસ) | ||
કર્તા : | જે. એસ. પ્રકાશ | |
ટેક: | હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | |
મુજ પર તારી પ્રીતિ અપાર. | ||
૧ | ગઢ મજબૂત અને કિલ્લો મારો, | હે પ્રભુ, તું છે તારણહારો, |
શત્રુ સૈન્યથી નમુજને બચાવે, | સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |
૨ | મૃત્યુબંધન ધેરે મુજને, | દુષ્ટનાં મોજાં ડરાવો મુજને, |
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, | આકાશનામી નીચે ઊતરજે. | |
૩ | તારી પ્રસન્નતા મનમાં રાખું, | ન્યાયીપણાનું ફળ હું ચાખું, |
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, | શુદ્ધ જનો તુજ દર્શન પામે. | |
૪ | તારા વિધિઓ સન્મુખ રાખું, | તારા હુકમો સર્વ હું પાળું, |
દુ:ખી જનને ખચીત બચીત બચાવે, | ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |
૫ | તું છે, યહોવા, દીપક સારો, | અંધારામાં છે પ્રકાશ મારો, |
તુજ તેજે સહુ તિમિર હેઠે છે, | તુજ ક્રુપાએ વિજય મળે છે. |
Phonetic English
(Rag: Bhim palas) | ||
Karta: | J.S.Prakash | |
Tek: | He yahowa, tuj aadhar, tu win jagma hu lachar, | |
Muj par tari priti apar. | ||
1 | Gadh majboot ane kilo maro, | Hey prabhu, tu che taranharo, |
Satru senyathi mujne bachawe, | stutine yogya,ek prabhu tu che. | |
2 | Mritubandhan ghere mujne, | dustana moja darawe mujne, |
Sankatma pokar, prabhu, sunje, | aakashnami neeche uterje. | |
3 | Tari prashanta manma rakhu. | Nyayipananu phal hu chakhu, |
Anterni prabhu shudhi mage, | shudh jano tuj dershan pame. | |
4 | Tara widhio sanmukh rakhu, | tara hukamo sarwa hu palu, |
Dukhi janne khachit bachit bachawe, | garwistha janno garw dakhawe. | |
5 | Tu che, yahowa, Deepak saro, | andharama che prakash maro, |
Tuj teje sahu timir hathe che, | tuj kripaae wijay made che. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod