283: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૮૩ - મિલાપ == {| |+૨૮૩ - મિલાપ |- | |૬, ૬, ૬, ૬, ૮, ૮ સ્વરો |- | |"Arise, my soul, arise"! |- | |Tune : Lenox |- | |...") |
(No difference)
|
Revision as of 01:49, 9 August 2013
૨૮૩ - મિલાપ
૬, ૬, ૬, ૬, ૮, ૮ સ્વરો | |
"Arise, my soul, arise"! | |
Tune : Lenox | |
કર્તા: ચાલ્ર્સ વેસ્લી, | |
૧૭૦૭-૮૮ | |
અનુ. : યૂસફ ધનજીભાઈ | |
૧ | ઊઠ, મારા આત્મા, ઊઠ, ગુનાની બીક કર દૂર; |
રક્તનું અર્પણ અખૂટ, તે છે મુજ માટ હજૂર; | |
છે મુજ જામીન રાજ્યાસન પાસ, (૨) | |
તેના હાથ પર છે મુજ નામ ખાસ. | |
૨ | રે' છે સદા આકાશ, મુજ મધ્યસ્થી કરવા, |
તારણસાધક પ્યાર ખાસ ને રક્ત મુજ દાદ માગવા; | |
તેનું રક્ત પ્રાયશ્વિત્ત સૌ કાજ, (૨) | |
તે છાંતે છે કૃપાસન આજ. | |
૩ | વે'તા પાંચ ઘા જેને, પડયા કાલવરીએ; |
જો તે પ્રાર્થ કરે છે, મુજ કાજ દાદ માગે છેલ્ | |
ને પોકારે, "તેને માાફ કર, (૨) | |
કે ન મરે એ પાપી નર." | |
૪ | બાપ તે પ્રાર્થ સાંભળે છે, નિજ અભિષિક્તની ખાસ, |
તે પાછો ન વાળે નિજ પુત્રને નિરાશ; | |
રક્તને લીધે આત્મા કહે છે, (૨) | |
કે "તુજને જન્માવ્યો દેવે." | |
૫ | મુજ દેવ સાથ મિલાપ, માફીનો સુણું સ્વર; |
હું પુત્ર, તે મુજ બાપ, મુજને નથી કોઈ ડર; | |
વિશ્વાસથી આવું તેની પાસ; (૨) | |
" આબ્બા, બાપ," પોકારું હું દાસ. |