277: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૭૭ - આશ્રયની માગણી == {| |+૨૭૭ - આશ્રયની માગણી |- | |ચરણાકુલ |- | |કર્તા: જે. વ...") |
(No difference)
|
Revision as of 01:36, 9 August 2013
૨૭૭ - આશ્રયની માગણી
ચરણાકુલ | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | હું તો પાપી જ્ઞ બિચારો, તું તો મારો તારણહારો, |
આપ કૃપા બહુ કીજે જી. હે પ્રભુ..... | |
ટેક: | હે પ્રભુ, દર્શન દેજે જી; તુજ શરણે મને લેજે જી. |
૨ | તું તો થઈ સહુ જગનો રાજા, દેહ ધરી તેં પાપી કાજા; |
દાસ કરી મને લેજે જી. હે પ્રભુ.... | |
૩ | હ્યાં શેતાન વડો દુ:ખદાયક, છે સહુ ભૂતળનો તે નાયક; |
તેને બાંધી દેજે જી. હે પ્રભુ.... | |
૪ | હું તો વિધવિધમાં બહુ ભૂલ્યો, વાત વૃથામાં બહુ બહુ ફૂલ્યો; |
શુદ્ધ વિવેક જ દેજે જી. હે પ્રભુ.... | |
૫ | પૂર્ણ પરાક્રમ તારું જાણું, પ્રેમ, દયા પણ અનહદ માનું; |
શુદ્ધ બુદ્ધ વાર્તા દેજે જી. હે પ્રભુ.... |