267: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૭ - આમંત્રણ == {| |+૨૬૭ - આમંત્રણ |- |ટેક: |આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બો...") |
(No difference)
|
Revision as of 00:38, 9 August 2013
૨૬૭ - આમંત્રણ
ટેક: | આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. |
૧ | જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, |
તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે. | |
૨ | શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂખ વીંધ્યાની; |
વીંધાયેલા હાથ પ્રસારી - ઈસુ રાજા બોલાવે છે. | |
૩ | આવો, ભાઈ આવો, બહેની, આવી કરને પારખ તેની; |
તારા સઘળા ભાર ઊંચકવા - ઈસુ રાજા બોલાવે છે. |