261: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૬૧ - કૃપાથી તારણ == {| |+૨૬૧ - કૃપાથી તારણ |- | |૧૦, ૧૦, ૯, ૮ |- | |સ્વરો |- | |"Free from the l...")
(No difference)

Revision as of 00:08, 9 August 2013

૨૬૧ - કૃપાથી તારણ

૨૬૧ - કૃપાથી તારણ
૧૦, ૧૦, ૯, ૮
સ્વરો
"Free from the law"
Tune: S. S. 11
કર્તા: ફિલિપ પી. બ્કિસ, ૧૮૩૮-૭૬
અનુ. : રોગર્ટ ગિલેસ્પી
નિયમથી છૂટાં, રે સુખની સ્થિતિ, ઈસુ મૂઓ તો થઈ પાપની માંફી;
નિયમથી શાપ ને પાપતી બેહાલ, કૃપાથી મુક્તિ, તે સહુ કાળ.
ત્રાણ સર્વકાળ, ઓ.
ટેક: ત્રાણ સર્વકાળ, ઓ પાપી, ગ્રહોને, ત્રાણ સર્વકાળ, હે ભ્રાતૃ, માનો તે;
સ્તંભને વળગો, ન બોજ કોઈ કાળ, ઈસુથી, મુક્તિ, તે સહુ કાળ.
હવેથી મોકળાં, દંડાજ્ઞા નથી, ઈદુ બક્ષે છે સંપુરણ મુક્તિ;
આવી મુજ પાસ સાદ સુણો દયાળ, લોને આ તારણ, તે સહુ કાળ.
ત્રાણ સર્વકાળ, ઓ.
દેવનાં વહાલાં, તો થઈ પરમગતિ, ખચીત દયા છે, પડાય ન કદી;
થાઓ સજીવ, એમ કહે છે ભૂપાળ, ત્રિધન્ય તારણ, તે સહુ કાળ.
ત્રાણ સર્વકાળ, ઓ.