488: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 91: | Line 91: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj488.JPG|500px]] | [[File:Guj488.JPG|500px]] | ||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:488.mp3}}}} |
Revision as of 14:11, 9 May 2016
૪૮૮ - પ્રભાત સમયે આભાર
૧ | આવો, બાળ, આવો, આજે પ્રભાતે, |
પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવે. | |
૨ | રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે, |
સાજાં ઉઠાડયાં વળી આજે પ્રભાતે. આવો. | |
૩ | રાત અંધારી, બહુ કાળી કાળી, |
પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો. | |
૪ | આજ દિન કામ માટ આશિષ માગો, |
ગત કાળ ભૂલથાપ તે સહુ ત્યાગો. આવો. | |
૫ | પિતા, પુત્ર, વળી આત્માને નામે, |
આજ દિન કામ પર આશિષ જામે. આવો. |
Phonetic English
1 | Aavo, baal, aavo, aaje prabhaate, |
Prabhugun gaaeeye sarv sanghaate. Aave. | |
2 | Raksha kari tene gai kaal raate, |
Saajaan uthaadayaan vali aaje prabhaate. Aavo. | |
3 | Raat andhaari, bahu kaali kaali, |
Prabhu vin kare kon raksha tamaari ? Aavo. | |
4 | Aaj din kaam maat aashish maago, |
Gat kaal bhoolathaap te sahu tyaago. Aavo. | |
5 | Pita, putr, vali aatmaane naame, |
Aaj din kaam par aashish jaame. Aavo. |
Image
Media