257: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૭ - ઈસુને શરણે == {| |+૨૫૭ - ઈસુને શરણે |- |ટેક: |ઈસુને શરણે જાઉં , મારા પ...") |
(No difference)
|
Revision as of 07:44, 7 August 2013
૨૫૭ - ઈસુને શરણે
ટેક: | ઈસુને શરણે જાઉં , મારા પ્રભુ ઈસુને શરણે જાઉં. |
૧ | ઈસુ થકી સહુ પાપો ટળે છે, એથી ઘણો હરખાઉં. |
૨ | મહા દયાળુ છે પ્રભુ ઈસુ, તે પર વારી વારી જાઉં. |
૩ | પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં. |
૪ | દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં. |