256: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર == {| |+૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર |- | |- |૧ |ભાઈ, મને ભાગ્...") |
(No difference)
|
Revision as of 07:43, 7 August 2013
૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર
૧ | ભાઈ, મને ભાગ્યો મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. |
૨ | તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. |
૩ | મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર. |
૪ | સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર. |
૫ | પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. |
૬ | જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. |
૭ | કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર. |