250: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૦ - રે ફરો ! == {| |+૨૫૦ - રે ફરો ! |- | |"O turn ye, O turn ye" |- | |Tune: S. S. 220 |- | |કર્તા: જોસાયા હો...") |
(No difference)
|
Revision as of 07:22, 7 August 2013
૨૫૦ - રે ફરો !
"O turn ye, O turn ye" | |
Tune: S. S. 220 | |
કર્તા: જોસાયા હોપ્કીન્સ | |
(સૂર્યપ્રકાશ) | |
૧ | રે ફરો! રે ફરો ! ને નાશથી બચો, |
ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો; | |
ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે, | |
ને આકાશી દૂતો પણ આમંત્રણ દે. | |
૨ | તમને શું લાગે છે કે વાર લગાડયે ! |
મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ? | |
ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો, | |
ને કરશે સાજાં તમને વૈદ આત્માનો. | |
૩ | પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે; |
આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ? | |
રે ભારથી લાદેલાં, વિસામો પામો; | |
ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો. | |
૪ | કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ, |
કૃપા પામી શકે છે ઈસુને સહુ; | |
જો મનમાં શક હોય તો અજમાવી જુઓ, | |
ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો. |