534: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૩૪ - હતો તું ? == {| |+૫૩૪ - હતો તું ? |- | |હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત...") |
(No difference)
|
Revision as of 06:58, 7 August 2013
૫૩૪ - હતો તું ?
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨) | |
ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન. | |
૧ | હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨) |
૨ | હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨) |
૩ | હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨) |
૪ | હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨) |
૫ | હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨) |
૬ | ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા. |