11: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૧૧ – જય જનરંજન ટેક : જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. ૧ અશરણન...") |
(No difference)
|
Revision as of 14:01, 15 July 2013
૧૧ – જય જનરંજન ટેક : જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
૧ અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ. ૨ અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. ૩ અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી. ૪ પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી. ૫ ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ. ૬ જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.