551: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૫૧ - ભોજન માટે પ્રાર્થના == {| |+૫૫૧ - ભોજન માટે પ્રાર્થના |- | |પ્રભુ, તુ...")
(No difference)

Revision as of 06:40, 6 August 2013

૫૫૧ - ભોજન માટે પ્રાર્થના

૫૫૧ - ભોજન માટે પ્રાર્થના
પ્રભુ, તું પધાંરી, કૃપા આપ તારી,
અમે ભોજને હ્યાં, મળ્યાં આ સમે ત્યાં;
તું આશિષ દેજે, અહીં અન્ન છે જે,
જમી તૃપ્ત થૈએ, તને સ્તુતિ દૈએ.