544: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૪૪ - તારો દીવો સળગતો રાખ == {| |+૫૪૪ - તારો દીવો સળગતો રાખ |- |૧ |દીવામાં ...") |
(No difference)
|
Revision as of 06:33, 6 August 2013
૫૪૪ - તારો દીવો સળગતો રાખ
૧ | દીવામાં તેલ આપો, સળગતા રાખો, |
દીવામાં તેલ આપો પ્રાર્થું, | |
દીવામાં તેલ આપો, સળગતા રાખો (૩) | |
સળગતા રાખો, પ્હો ફાટતાં સુધી.- | |
ટેક: | ગાઓ હોસાના, ગાઓ હોસાના, |
ગાઓ હોસાના, રાજાઓના રાજાને (૨) | |
૨ | દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો. - |
૩ | મનમાં વિશ્વાસ આપો, - સ્તુતિ કરાવો. - |
૪ | દિલમાં આનંદ આપો, ઊભરારો.- |
૫ | વધસ્તંભ આગળ ભંગિત રાખો.- |
૬ | આત્મા જીતતા કરો, શોધક રાખો.- |