531: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૩૧ - વંદના == {| |+૫૩૧ - વંદના |- | |પાવન, પાવન, પાવન, સૈન્યોના તું દેવ, |- | | |જ...")
(No difference)

Revision as of 04:36, 6 August 2013

૫૩૧ - વંદના

૫૩૧ - વંદના
પાવન, પાવન, પાવન, સૈન્યોના તું દેવ,
જગ-આસ્માન ભર્યાં તુંથી,
જગ-આસ્માન તવ ગાય સ્તુતિ,
રે તું પરમેશ.