530: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૩૦ - સ્તોત્ર == {| |+૫૩૦ - સ્તોત્ર |- |ક |ઈશ્વર સૌ આશિષનો દાતાર, વંદો તેને...") |
(No difference)
|
Revision as of 04:35, 6 August 2013
૫૩૦ - સ્તોત્ર
ક | ઈશ્વર સૌ આશિષનો દાતાર, વંદો તેને ભૂએ વસનાર; |
આકાશી સેન વંદો તેને, સૌ સ્તવો બાપ, પુત્રાત્માને. | |
(ભ. સં. રીવિઝન સમિતિ, ૧૯૬૯) | |
ખ | સૌ દાન દેનાર દેવને સ્તવો, ભૂતળનાં સૌ ભૂચર સ્તવો; |
હે સ્વર્ગવાસી સૌ સન્માનો, બાપ, પુત્રાત્માને વખાણો. | |
અનુ. : ડી. પી. મકવાણા | |
ગ | ઈશ્વર છે આશિષ દેનારો, તેની સ્તુતિ સૌ ઉચ્ચારો; |
સ્વર્ગી દૂતો પણ વખાણો, બાપ, પુત્રાત્માને સૌ માનો. | |
અનુ. : ડી. પી. મકવાણા | |
ઘ | દાતાર દેવનાં બધાં દાનો, પૃથ્વી પરના લોકો જાણો; |
આકાશમાં પણ દૂતો માનો, બાપ, પુત્રાત્માને વખાણો. | |
અનુ. : જે. વી. એસ. ટેલર. |