528: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૨૮ - જય જગપિતા == {| |+૫૨૮ - જય જગપિતા |- | |જય જય જગપિતા, એકલો તું અજન્મા : |- ...") |
(No difference)
|
Revision as of 04:33, 6 August 2013
૫૨૮ - જય જગપિતા
જય જય જગપિતા, એકલો તું અજન્મા : | |
જય જય પ્રભુ ઈસુ, જે પિતાની પ્રતિમા : | |
જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુધામી : | |
જય જય અભિવંદું, ધન્ય ત્રિએક સ્વામી. |