5: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 45: | Line 45: | ||
|૩ | |૩ | ||
|જે જે વાતો સુણીએ, | |જે જે વાતો સુણીએ, | ||
| | |તે હ્રદયે ઉતાર, | ||
|- | |- | ||
| | | | ||
|કે મીઠાં ફળ દાખવે, | |કે મીઠાં ફળ દાખવે, | ||
|અમમાં | |અમમાં વારંવાર. | ||
|- | |- | ||
| | | | ||
Line 73: | Line 73: | ||
| | | | ||
|ઈસુ તારક નામથી, | |ઈસુ તારક નામથી, | ||
| | |માફ કરો સૌ પાપ. | ||
|} | |} | ||
Revision as of 07:48, 28 March 2016
૫ - ભજનસેવા
દોહરા | ||
કર્તા : | સમભાઈ, કલ્યાણભાઈ | |
૧ | સેવા કરવા આવિયા, | હે પ્રભુ, અમમાં આવ; |
ભકિત અમારી માનજે, | આશિષ સૌ પર લાવ. | |
તારું જ્ઞાન ઉતારજે, | સૌનાં અંતરમાંય; | |
તુજ ગમ મનડું વાળજે, | હમણાં અને સદાય. | |
૨ | જગ-ચિંતાના કાઢજે, | મનથી સર્વ વિચાર; |
તારી વાતોનો થજો, | અમમાં બહુ વિસ્તાર. | |
તારા લેખો વાંચતાં | એવી આશિષ આપ; | |
કે તે ચોંટેં ચિત્તમાં, | માટે તેને સ્થાપ. | |
૩ | જે જે વાતો સુણીએ, | તે હ્રદયે ઉતાર, |
કે મીઠાં ફળ દાખવે, | અમમાં વારંવાર. | |
રૂડાં રૂડાં ગીતનો | શોર ચઢે જે વાર, | |
તે સેવા તું માનજે, | હે ઈશ્વર, દાતાર. | |
૪ | ભાવ ખરો ઉપજાવજે, | સર્વ સભાની માંય; |
તારો આત્મા આપજે, | કે સૌ ત્રુપ્ત કરાય. | |
અરજ અમારી આજની | તે તો સુણો, બાપ, | |
ઈસુ તારક નામથી, | માફ કરો સૌ પાપ. |
Phonetic English
Dohara | ||
Karta: | Sambhai, kalyanbhai | |
1 | Sewa karwa aawya, | he prabhu, amma aaw: |
Bhakti amari manje, | ashish sow par law. | |
Taru gyan utarje, | sowna antermai; | |
Tuj gam manadu wanaje, | hamana ane sadaay. | |
2 | Jag-chintana kadhaje, | manathee sarwa wichar; |
Taare waatono thajo, | amamaa bahu wistaar. | |
Taara lekho wachata | aewo ashish aap; | |
Ke te chote chitama, | mate tene sathap. | |
૩ | Je Je waato suneae, | to hridaye utar, |
Ke metha phan dakhawo, | Amamaa waramwara. | |
Rosa rosa geetano | Shor chadhe je waar, | |
Te seva tu maanaje, | he ishwar, datar. | |
4 | Bhaav kharo upajawe, | sarv sabhane maay; |
Taro aatama aapaje, | ke sau trupat karaay. | |
Arag amaare aajane | te to suno, baap, | |
Ishu tarak naamthe, | maphak karo sau paap. |
Image
Media - Composition By : Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan