92: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 123: | Line 123: | ||
|Nagari raajaani Isu bhet kahe. | |Nagari raajaani Isu bhet kahe. | ||
|- | |- | ||
| | |4 | ||
|Isu guruae magaavi khachchar bachchaa saath, | |Isu guruae magaavi khachchar bachchaa saath, | ||
|- | |- |
Revision as of 23:07, 23 March 2016
૯૨ – પ્રભુ ઈસુની યરુશાલેમમાં પધરામણી
૧ | મેળાઓમાં જય જય મેળો, યરુશાલેમની માંય |
પાછળ ઈસુની દુનિયા સર્વા ગઈ. | |
૨ | યરુશાલેમ નજદીક ઈસુ આવ્યા પર્વત પાસ, |
નગરી રાજાની ઈસુ કહેણ કહે. | |
૩ | સિયોનપુત્રી, રાજા આવે રંક થઈ તુજ પાસ, |
નગરી રાજાની ઈસુ ભેટ કહે. | |
૪ | ઈસુ ગુરુએ મંગાવી ખચ્ચર બચ્ચા સાથ, |
વસ્ત્રો ગાદી કરી રાય સવારે થયા. | |
૫ | મહાનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી રાજ, |
ઈસુ રાજાને લાવે પ્રેમ કરી. | |
૬ | વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહુ શોભાય, |
મસીહા રાજાની સ્વારી માન ભરી | |
૭ | લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતા બોલ, |
"દાઊદપુત્ર તને જય જય હોસાના.' | |
૮ | પ્રભુને નામે રાજા આવે, આવે આ તે કોણ? |
નગરી રાજાની મોટા હર્ષભરી. | |
૯ | ભવિષ્યવાદી નાઝારેથનો, ગાલીલનો કહેવાય, |
અગમ ભાખ્યાં જે, તે એ પૂર્ણ કરે. | |
૧૦ | ઈસુ મંદિરમાં જઈ કાઢે, વેપારીઓને બહાર, |
નાણાવટીઓના બાજઠ દૂર કરે. | |
૧૧ | આસન કાઢયાં મંદિરમાંથી કબૂતરખાનાં તેહ, |
મંદિર દેવ તણું આવી શુદ્ધ કર્યું. | |
૧૨ | "ભજનતણું ઘર કહેવાશે, મુજ, લખીઆ છે આ લેખ, |
કીધું ચોરોનું કોતર કેમ અરે !" | |
૧૩ | અંધાં, પંગાં, ઈસુ પાસે આવ્યા મંદિર માંય, |
દુ:ખો ટાળ્યાં ને શાંતિ થઈ સદા. | |
૧૪ | મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન, |
'પરમ ઊંચામાં જય જય હોસાના.' | |
૧૫ | બાળક જેવાં આપો મનડાં ઈસુને જઈ આજ, |
અભિષિકત રાજાને ભજવા આવી ઘડી. | |
૧૬ | પ્રેમી ઈસુ પૂજો, બાળક, નર ને નાર, |
તારણ આપે છે ખ્રિસ્તનંદ કહે. |
Phonetic English
1 | Medaaomaa jay jay medo, Yarushaalemamani maay |
Paachad Isuni duniyaa sarvaa gai. | |
2 | Yarushaalema najadika Isu aavyaa parvat paas, |
Nagari raajaani isu kahena kahe. | |
3 | Siyonaputri, raajaa aave rank thai tuj paas, |
Nagari raajaani Isu bhet kahe. | |
4 | Isu guruae magaavi khachchar bachchaa saath, |
Vastro gaadi kari raay savaare thayaa. | |
5 | Mahaanamandad vastra bichaave vaate savaari raaj, |
Isu raajaane laave prem kari. | |
6 | Vrukshalataathi aakhaaya raste gaurav bahu shobhaay, |
Masihaa raajaani swaari maan bhari | |
7 | Loko aagad paachad chaale mangad bhanataa bol, |
"Daaudaputra tane jay jay hosaanaa.' | |
8 | Prabhune naame raaje aave, aave aa te kon? |
Nagari raajaani motaa harshabhari. | |
9 | Bhavishyavaadi naazaarethano, gaalilano kahevaay, |
Agam bhaakyaa je, te ae purna kare. | |
10 | Isu mandiramaa jai kaathe, vepaarione bahaar, |
Naanaavationaa baajada dur kare. | |
11 | Aasan kaadhyaa mandiramaathi kabutarkaanaa teh, |
mandir dev tanu aavi shuddh karyu. | |
12 | "Bhajatanu ghar kahevaashe, muj, lakhiaa che aa lekh, |
Kidhu choronu kotar kem are !" | |
13 | Andhaa, pangaa, Isu paase aavyaa mandir maay, |
Dukho taadyaa ne shaanti thai sadaa. | |
14 | Mandir maahe baadak gaae motethi shubh gaan, |
'Param uchaanaa jay jay hosaanaa.' | |
15 | Baadak jevaa aapo manadaa Isune jai aaj, |
Abhishikat raajaane bhajavaa aavi ghadi. | |
16 | Premi Isu pujo, baadak, nar ne naar, |
Taaran aape che khristnand kahe. |
Image
Media